SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા (કનકસુંદરકૃત હરિશ્ચંદ્ર., ૪-૪, સં.૧૬૯૭) ૨૨૪૬ હાંજી આઠે ઓરા ને નવ ઓરડી રે તિહમાં વિસે રંગેતા ચાર રે (ખુશાલકૃત ચોવીશી, સુપાર્શ્વ સ્ત., [સં.૧૮મી સદી પૂર્વાર્ધ]) ૨૨૪૭ હાંજી બારા બજારમાં, હાંજી મુને જેહડદે બુલાય, તારે સંગ ચાલું રે લાલ મલ જોગીયા (મોહનવિજયકૃત નર્મદા., ૧૮, સં.૧૭૫૪) ૨૨૪૮ હાંજીરાને કલાઇયો જોર ૨વા વિલ લંબાટૂંબા (નેમવિજયકૃત શીલવતી., ૬-૧, સં.૧૭૫૦) [૨૨૪૮.૧ હાં હાંજી જુરમટ જુરમટ ખેલુંગી, ખેલું ખેલું હો વૃંદાવન રાગ... (જુઓ મોટી દેશી ક્ર.૧૦૪)] ૨૨૪૯ હાડાના ગીતની [જુઓ ક્ર.૮૦૨] (ગંગવિજયકૃત કુસુમશ્રી., ૩૮, સં.૧૭૭૭; ક્ષેમવર્ધનકૃત સુરસુંદરી., ૪૩, સં.૧૮૫૨, ૯.સં.૧૮૬૮) વિનયચંદ્રકૃત ચતુર્વિંશતિકા, ૨૪, સં.૧૭૫૫ તથા સ્વાભાવિક પાર્શ્વ સ્ત., ૧; જિનહર્ષકૃત શાંતિનાથ સ્ત., સં.૧૮મી સદી ઉત્તરાર્ધ) [૨૨૪૯.૧ હાથ કોલી શરવટે નાડું, માથું ગુંથાવણ ચાલ્યાં રે મારી સહી રે સમાણી (જ્ઞાનવિમલકૃત ચંદ્ર કેવલી રાસ, ૨૩, સં.૧૭૭૦) ૨૨૪૯.૨ હાથકા શ્રુંગી મુંદડો, મેરે ગલેકો નવસર હાર રે... (જુઓ મોટી દેશી ક્ર.૧૦૫)] ૨૨૫૦ હાથ જોડી પાએ લાગી શ્રી રાગ (સકલચંદકૃત વાસુપૂજ્ય રાગમય સ્ત., ૩૯, સં.૧૬૫૦ આસ.) ૨૨૫૧ હાથી તો રઢિજ્યો રે હાડારાવ કમકમે [જુઓ મોટી દેશી ક્ર.૧૦૬] (જિનહર્ષકૃત વિદ્યાવિલાસ., ૧૪, સં.૧૭૧૧) ૨૨૫૨ હાથીયાં રે લહકે (હલકઇ) આવે મ્હારે પ્રાહુણો રે ભોજરાજ(જા)ના ગીતની ૩૧ (સમયસુંદરસ્કૃત નલ., ૫-૨, સં.૧૬૭૩, જિનોદયસૂરિષ્કૃત હંસરાજ., ૪૪, સં.૧૬૮૦) ૨૨૫૩ હારરો હીરો મારો નણદીનો વીરો (ઉદયરત્નકૃત લીલાવતી., ૧૮, સં.૧૭૬૭; જિનવિજયકૃત બીજી ચોવીશી, ઋષભ સ્ત., સં.૧૮મી સદી ઉત્તરાર્ધ, ક્ષેમવર્ધનકૃત સુરસુંદરી., ૪૯, સં.૧૮૫૨, લ.સં.૧૮૬૮) [૨૨૫૩.૧ હારો હીરો મારો સાહિબો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy