SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ જૈન ગૂર્જર કવિઓ : ૮ (યશોવિજયકૃત ૧૨૫ ગાથા સ્ત., સં. ૧૮મી સદી પૂર્વાર્ધ)] ૨૨૪૦ હવે લાલ રંગાવો વરનાં મોલિયા (માનસાગરકૃત વિક્રમસેન ચો, ૫-૧૨, સં. ૧૭૨૪). ૨૨૪૧ હવે શ્રીપાલકુમાર વિધિપૂર્વક મજ્જન કરે રે – ખંભાતી - વિનયવિજયના શ્રીપાલ રાસ, ખંડ ૨ ઢાલ ૮ની, સિં.૧૭૩૮]. (પદ્મવિજયકૃત જયાનંદ, ૨-૨૭, સં.૧૮૫૮; વીરવિજયનો ધમિલ, ૪-૨, સં.૧૮૯૬) [ગુણવિનયકત ધનાશાલિભદ્ર ચો., ૭, સં.૧૬૭૪] હવે શ્રીપાળકુમાર (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૪-૧૭, સં.૧૮૪૨)] ૨૨૪૨ હવે હસી બોલો ગુમાની જાટણી (જુઓ .પ૬) (મોહનવિજયકૃત રત્નપાલ., ૨-૩, સં.૧૭૬૦). ૨૨૪૩ હસ્તિનાપુરવર ભલું જિહાં પાંડુ રાજા સાર રે (વિનયવિજય-યશોવિજયનો શ્રીપાલ રાસ, ૪-૭, સં.૧૭૩૮; સત્યસાગરકૃત દેવરાજ, ૪-૧૨, સં.૧૭૯૯; પદ્મવિજયનો જયાનંદ, ૯-૨૪, સં.૧૮૫૮) [પદ્રવિજયકત સમરાદિત્ય કેવલી રાસ, ૮-૧૦, સં.૧૮૪૨] [૨૨૪૩.૧ હસ્તી તો ચઢિજ્યો હાડારાવ કુમકુમાં, માહરા વાલમા (જુઓ ક્ર.૨૨૫૧) (વિનયચંદ્રકૃત ઉત્તમકુમાર ચો., ૨૦, સં.૧૭પ૩). ૨૨૪૩.૨ હંજા મારૂ હો લાલ, આવો ગોરીરા વાલ્હો (જુઓ ક્ર.૨૨૪૫) (વિનયચંદ્રકૃત વીશી, ૧૧, સં.૧૭૫૪) ૦ હંસલાની – હંસલા ગીતની (જુઓ ૪,૨૪૦, ૨૩૨૫) ૨૨૪૩.૩ હંસલો ભલો (જ્ઞાનવિમલકત ચંદ્ર કેવલી રાસ, ૧૦, સં.૧૭૭૦). ૨૨૪૩.૪ હા ચન્દ્રવદની હા મૃગલોચણ હા ગોરી ગજગેલ ચ. વિનયચંદ્રકૃત ઉત્તમકુમાર ચો., ૩, સં.૧૭પ૨)]. ૨૨૪૩ક હા ચંદ્રા ! તે કિહાં ગઈઃ સમયસુંદરકૃત સાંબ. રાસની ૭ની ઢાલ, સિં. ૧૬૫૯] (સમયસુંદરકત ચંપક ચો., ૨-૫, સં. ૧૬૯૫) ૨૨૪૪ હાંજરની (જુઓ ક્ર.૧૬૮૯.૧, ૨૧૪૦). (જિનરાજસૂરિકૃત ગજસુકુમાલ રાસ, ૨૮, સં. ૧૬૯૯; જ્ઞાનસાગરકૃત ઈલાચીકુમાર., ૧૨, સં.૧૭૧૯) ૨૨૪૫ હાંજા મારૂના ગીતની – કેદારો જુઓ ક્ર.૨૨૪૩.૨] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy