SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૩૦૩ ૨૨૬૦ (૧) હાં રે હું તો ભરવા ગઈ તટા જમુનાનો નીર જો [જુઓ મોટી દેશી ક્ર. ૧૧૨] (મોહનવિજયકૃત ચંદ રાસ, ૩-૯, સં.૧૭૮૩) (૨) હાં રે હું તો જળ ભરવાને ગઈતી યમુનાં તીર જો (વીરવિજયકૃત ચંદ્રશેખર રાસ, સં.૧૯૦૨) ૨૨૬૦ક હાલરડાના ગીતની (જ્ઞાનવિમલનું એક આદિનાથ સ્ત, સિં.૧૮મી સદી) ૨૨૬૧ હાલ્યા મારૂ રે દેશ હોજી પુંગલ થકી પલાણીયા (જુઓ ક્ર.૧૨૨, ૧૦૦૭) જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૬-૨૩, સં.૧૭૫૫) [૨૨૬૧.૧ હાં કા સંગ હોરી ખેલુંગી ? આય નેમકુમાર જોગ લીયા... (જુઓ મોટી દેશી ક.૧૦૩) ૦ હાજર., હાંજી..હાંજીરા.. (જુઓ ક્ર.૨૨૪૪થી ૨૨૪૮.૧) ૨૨૬૧.૨ હાંડાનો રાગ (જુઓ ક.૨૨૪૯, ૨૨૭૩.૧) (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ર-૮, સં. ૧૮૪૨) ૨૨૬૧.૩ હાં મેરે પૂજજી, હાં મેરે ગુરુજી (કેશરાજકત રામયશોરસાયન રાસ, સં.૧૬૮૩) ૦ હાં રે માં.. (જુઓ ક. ૨૨પ૩.૨) ૦ હાં રે જોઈ... હાં રે મારાં... જુઓ ક્ર. ૨૩૨૭, ૨૩૨૮) ૦ હાં રે મારે ..થી હાં રે હું તો. | (જુઓ ક. ૨૨૫૪થી ૨૨૬૦) ૨૨૬૧.૪ હાંસલાની (જુઓ ક્ર.૨૩૨૫). ૨૨૬૧.૫ હિતશિક્ષાછત્રીશીની દેશી (યશોવિજયકૃત ૩૫૦ ગાથા સ્ત, સં.૧૮મી સદી પૂર્વાર્ધ)] ૨૨૬૧ હિરણી જવ ચરઈ લલનાં (જુઓ ક. ૨૨૨૬ ને ૨૨૮૦) (લક્ષ્મીવલ્લભકત વિક્રમ પંચદંડ., ૫-૫, સં.૧૭૨૮) [૦ હિવ.., હિવઈ... (જુઓ હવઈ...) ૨૨૬૧.૧ હિવ કરકંડૂ આવિઉ. (સમયસુંદરકૃત ધનદત્ત રાસ, ૪, સં. ૧૬૯૬)] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy