________________
ઉOY
જૈન ગૂર્જર કવિઓ: ૮
- ૨૨૬૨ હિવ કુમર ઇસો મન ચિંતવે
(સત્યસાગરકૃત દેવરાજ, ૩-૮, સં.૧૭૯૯). ૨૨૬૩ હિવ ગિરિધર ગુણ માતના, અથવા નારી અબ હમકે મોકલહ
(ક.૧૦૩૮).
જિનચંદ્રસૂરિકત મેઘકુમાર, ૪, સં. ૧૭૨૭). [૨૨૬૩.૧ હિવ દુલહઉ નરભવ પામી રે, નહુ નમિ ત્રિભુવનસ્વામી
(જયચંદ્રગણિકૃત રસરત્ન રાસ, ૮, સં.૧૬૫૪) ૨૨૬૪ હિવઈ ધનસારઈ વિમાસીઉં
(દામોદરકૃત સુરપતિ., સં. ૧૬૬૫) ૨૨૬૫ હિવિ નિસુણો એ હાં આવીયા એ શ્રી શંખેસર પાસ
(પ્રીતિવિજયકૃત જ્ઞાતાસૂત્ર., ૨૨, સં.૧૭૨૭ લગ.) ૨૨૬૬ હિવઈ રાણી પદમાવતી (ક.૨૧૦૮, ૨૨૩૯)
(સમયસુંદરકૃત પ્રત્યેક બુદ્ધ રાસ, ૧-૩, સં. ૧૬૬૫ તથા ધનદત., ૭,
સં.૧૬૯૬) [૨૨૬૬.૧ હિવ રે જગતગુરુ શુદ્ધ સમકિત નીમી આપિયઈ
(જિનહર્ષકૃત વીશી, ૮, સં.૧૭૨૭) ૨૨૬૬.૨ હિવ વધતા રે
(ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૨૭, સં.૧૬૭૪) ૨૨૬૬.૩ હિવ સામી સુરસાલ
(ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો, ૪૩, સં.૧૬૭૪)] ૨૨૬૭ હીંડોલાની - હીંડોલણઈ માઈ ઝૂલતિ ગોકુલચંદ
(જ્ઞાનકુશલકૃત પાર્થ, ૩-૩, સં. ૧૭૦૭) ૨૨૬૭ક હીંડોલડારી -
રાતિ પડી તાપસ ઊઠીયઉ, આવિયઉ રાજા નેહ, સાત ભૂમિ મંદિર માહરે, હીંડોલણા રે, ચઢીયઉ ધરીય સ્નેહ ૧ હીંડોલરા રે (ચંદ્રકીર્તિત ધર્મબુદ્ધિ, ૨-૧૧, સં.૧૬૮૨) હીંડોલણાની (જિનહર્ષકત ઉપમિત, ૧૦૦, સં.૧૭૪૫) [હીંડોલણારી – કમહીંડોલણઈ માઈ ઝૂલઈ ચૈતનરાય
(વિનયચંદ્રકૃત વીશી, ૧૫, સં. ૧પપ૪)]. ૨૨૬૮ હીંચ રે હીંચ રે હઈ-હીંડોલે – ધન્યાશ્રી
(ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં.૧૬૭૦) ઋિષભદાસકૃત નવતત્ત્વ રાસ, અંતની, સં. ૧૬૭૬, ક્ષેત્રપ્રકાશ રાસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org