SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા અંતની, સં.૧૬૭૮, શ્રેણિક રાસ, અંતની, સં.૧૬૮૨ તથા હીરવિજય રાસ, અંતની, સં.૧૬૮૫] ૨૨૬૯ હીર ઉત્તારે હો ભવપાર (ભાવવિજયકૃત ચોવીશી, શ્રેયાંસ સ્ત., [સં.૧૭૦૦ આસ.]) ૨૨૭૦ હીર ગુરુ ! તુમ તો યા લિ કીની – ધન્યાશ્રી (ભાવવિજયકૃત ચોવીશી, પાર્શ્વ સ્ત., [સં.૧૭૦૦ આસ.]) ૨૨૭૧ હીરાકો દરસન દેખ્યો મેં ભોર વેલાઉલ (ભાવવિજયકૃત ચોવીશી, અનંત સ્ત., [સં.૧૭૦૦ આસ.]) ૨૨૭૨ હીરજી નવી વિસરે રે – મારૂણી (લાભવિજયકૃત વિજયાનંદસૂરિ સ., સં.૧૭૧૧ લગ.) ૨૨૭૩ હીરવિજયસૂરિ ગચ્છધણી (ઋદ્ધિવિજયકૃત વરદત્ત., ૬, સં.૧૭૦૩) [૦ હીંચ રે હીંચ રે... (જુઓ ક્ર.૨૨૬૮) ૨૨૭૩.૧ હીંડાની (જુઓ ક્ર.૨૨૬૧.૨) - (ધનચંદ્રસૂરિકૃત શીલવતી રાસ, ૧, સં.૧૬મી સદી) ૦ હીંડોલાની, હીંડોલડારી, હીંડોલણાની (જુઓ ક્ર.૨૨૬૭થી ૨૨૬૭૬) ૦ હું... (જુઓ હૂં...) ૨૨૭૩.૨ હું આજ એકલી નીંદ ન આવે રે (જુઓ ક્ર.૨૨૭૪.૧, ૨૨૯૦) (ઋષભદાસકૃત હીરવિજય રાસ, સં.૧૬૮૫)] ૨૨૭૪ હું કેસે કે પણઘટ જાઉં રી, મેરી ગઇલ ન છોડે સાંમલો (સાંવરો) (ક્ર.૧૫૫૨) (જિનહર્ષકૃત વિદ્યાવિલાસ., ૭, સં.૧૭૧૧ તથા મહાબલ., ૨-૧૪, સં.૧૭૫૧; લાભવર્ધનકૃત વિક્રમાદિત્ય ચો., સં.૧૭૨૭) [૨૨૭૪.૧ હું જ અકેલીની (જુઓ ક્ર.૨૨૭૩.૨, ૨૨૯૦) ૨૨૭૬ હું તુઝ વારું કાન ! જાવા દે ૩૦૫ (ઋષભદાસકૃત ભરતબાહુબલી રાસ, સં.૧૬૬૮)] ૨૨૭૫ હું તુઝ આગળ સી કહું કાનુડા (કનૈયા) ! : જિનરાજસૂરિના ગજસુકુમાર રાસની ૧૦મી ઢાલ, [સં.૧૬૯૯] (મોહનવિજયકૃત ચંદ રાસ, ૨-૧૯, સં.૧૭૮૩) Jain Education International (મોહનવિજયકૃત નર્મદા., સં.૧૭૫૪) ૨૨૭૭ હું તો જાઉં નિત્ય બલિહારીજી, મુખને મરકલડે [જુઓ ક્ર.૧૫૦૨, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy