________________
૩૦૬
જૈન ગૂર્જર કવિઓ : ૮
૧૬૦૦
(રૂપવિજયકત ૪૫ આગમ પૂજા, સં. ૧૮૮૫) ૨૨૭૮ હું તો મોહી છું તમારા રૂપને રે લો
(વીરવિજયકૃત ધમિલ., ૨-૧૦, સં.૧૮૯૬ તથા ચંદ્રશેખર રાસ,
સં. ૧૯૦૨) [૨૨૭૮.૧ હું તો મોહી રે નંદના લાલ, મોરલીને તાને
(જુઓ મોટી દેશી ક્ર.૧૧૩)] . ૨૨૭૯ હું થાંનાં ઈશ્વરજી હો વીરવું, માહરી ગોરાદેનાં પ્રહણારૂ કોડ રંગે
ભરિઓ માદલ ઘુમઈ લો. (જુઓ ક્ર.૬૩૨). ૨૨૮૦ હું થાનાં પૂછું હે હરિણલી, લલના
હાં હે થાંના કિરૂં કોડ હરિણી જવ ચરે, લલનાં : એ દેશી મારૂ દેશે પ્રસિદ્ધ છે (જુઓ ક્ર.૨૨૨૬ ને ૨૨૬૧ક)
(જ્ઞાનકુશલકત પાર્શ્વ, ૧-૨, સં.૧૭૦૭) ૨૨૮૧ હું દાસી હો રામ ! તુલ્બારી (જુઓ ક.૮૮૦)
(જ્ઞાનસાગરકૃત નંદિષણ રાસ, ૧૫, સં.૧૭૨૫) ૨૨૮૨ હું નહિ જાઉં મહિ વેચવા રે લો (જુઓ ક્ર.૧૪૪૮) [૪.૨૨૪૮]
(હંસરત્નકૃત ચોવીશી, સુવિધિ સ્ત., [સં.૧૭૫૫]) ૨૨૮૩ હું ને અમારો હરજીવનજી
(વીરવિજયકૃત બારવ્રત પૂજા, ૪, સં.૧૮૮૭) ૨૨૮૪ હું બલિહારી જાદવા : પુણ્યરત્નકૃત નેમ રાસાની, વિ.સં.૧૫૯૬]
(માલદેવકૃત ભોજપ્રબંધ, સંબંધ ૨, સિં. ૧૭મી સદી ઉત્તરાર્ધ જ્ઞાનકુશલકૃત પાર્શ્વ, ૪-૩, સં. ૧૭૦૭) [ધર્મકીર્તિકૃત નેમિ રાસ, સં.૧૬૭૫; ભુવનકીર્તિકૃત ગોડી પાર્શ્વ સ્ત.
જિનહર્ષકૃત જિનપ્રતિમા રાસ, સં.૧૭૨૫] ૨૨૮૫ હું ભરી પાઉં રે પીઉં રે પ્યાલો
(હંસરત્નકૃત ચોવીશી, સુમતિ સ્ત, સિં.૧૭૫૫]) [૨૨૮૫.૧ હું મતવાલી સાજના
(જુઓ ક્ર.૨૧૪૩, ૨૩૧૧)]. ૨૨૮૬ હું રે આવી છું મહી વેચવા રે લોલ
(ખુશાલમુનિવૃત ચોવીશી, અભિનંદન સ્ત, સિં.૧૮મી સદી પૂર્વાર્ધ)) ૨૨૮૭ હું વારી જાઉં ઘૂમે રે રઢીઆલી
(જ્ઞાનસાગરકૃત શ્રીપાલ., ૧૦, સં.૧૭૨૬). ૨૨૮૮ હું વારી રંગ ઢોલણાં (જુઓ ક.૮૪૭, ૧૮૦૯ - ૨૦૧૧)
(ઉદયરત્નકૃત લીલાવતી., ૧૦, સં.૧૭૬૭ ગુણચંદ્રકૃત ચોવીશી, મું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org