Book Title: Jain Gurjar Kavio Part 08
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 315
________________ ૩૦૬ જૈન ગૂર્જર કવિઓ : ૮ ૧૬૦૦ (રૂપવિજયકત ૪૫ આગમ પૂજા, સં. ૧૮૮૫) ૨૨૭૮ હું તો મોહી છું તમારા રૂપને રે લો (વીરવિજયકૃત ધમિલ., ૨-૧૦, સં.૧૮૯૬ તથા ચંદ્રશેખર રાસ, સં. ૧૯૦૨) [૨૨૭૮.૧ હું તો મોહી રે નંદના લાલ, મોરલીને તાને (જુઓ મોટી દેશી ક્ર.૧૧૩)] . ૨૨૭૯ હું થાંનાં ઈશ્વરજી હો વીરવું, માહરી ગોરાદેનાં પ્રહણારૂ કોડ રંગે ભરિઓ માદલ ઘુમઈ લો. (જુઓ ક્ર.૬૩૨). ૨૨૮૦ હું થાનાં પૂછું હે હરિણલી, લલના હાં હે થાંના કિરૂં કોડ હરિણી જવ ચરે, લલનાં : એ દેશી મારૂ દેશે પ્રસિદ્ધ છે (જુઓ ક્ર.૨૨૨૬ ને ૨૨૬૧ક) (જ્ઞાનકુશલકત પાર્શ્વ, ૧-૨, સં.૧૭૦૭) ૨૨૮૧ હું દાસી હો રામ ! તુલ્બારી (જુઓ ક.૮૮૦) (જ્ઞાનસાગરકૃત નંદિષણ રાસ, ૧૫, સં.૧૭૨૫) ૨૨૮૨ હું નહિ જાઉં મહિ વેચવા રે લો (જુઓ ક્ર.૧૪૪૮) [૪.૨૨૪૮] (હંસરત્નકૃત ચોવીશી, સુવિધિ સ્ત., [સં.૧૭૫૫]) ૨૨૮૩ હું ને અમારો હરજીવનજી (વીરવિજયકૃત બારવ્રત પૂજા, ૪, સં.૧૮૮૭) ૨૨૮૪ હું બલિહારી જાદવા : પુણ્યરત્નકૃત નેમ રાસાની, વિ.સં.૧૫૯૬] (માલદેવકૃત ભોજપ્રબંધ, સંબંધ ૨, સિં. ૧૭મી સદી ઉત્તરાર્ધ જ્ઞાનકુશલકૃત પાર્શ્વ, ૪-૩, સં. ૧૭૦૭) [ધર્મકીર્તિકૃત નેમિ રાસ, સં.૧૬૭૫; ભુવનકીર્તિકૃત ગોડી પાર્શ્વ સ્ત. જિનહર્ષકૃત જિનપ્રતિમા રાસ, સં.૧૭૨૫] ૨૨૮૫ હું ભરી પાઉં રે પીઉં રે પ્યાલો (હંસરત્નકૃત ચોવીશી, સુમતિ સ્ત, સિં.૧૭૫૫]) [૨૨૮૫.૧ હું મતવાલી સાજના (જુઓ ક્ર.૨૧૪૩, ૨૩૧૧)]. ૨૨૮૬ હું રે આવી છું મહી વેચવા રે લોલ (ખુશાલમુનિવૃત ચોવીશી, અભિનંદન સ્ત, સિં.૧૮મી સદી પૂર્વાર્ધ)) ૨૨૮૭ હું વારી જાઉં ઘૂમે રે રઢીઆલી (જ્ઞાનસાગરકૃત શ્રીપાલ., ૧૦, સં.૧૭૨૬). ૨૨૮૮ હું વારી રંગ ઢોલણાં (જુઓ ક.૮૪૭, ૧૮૦૯ - ૨૦૧૧) (ઉદયરત્નકૃત લીલાવતી., ૧૦, સં.૧૭૬૭ ગુણચંદ્રકૃત ચોવીશી, મું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367