Book Title: Jain Gurjar Kavio Part 08
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 307
________________ ૨૯૮ જૈન ગૂર્જર કવિઓ : ૮ ૨૨૨૭ હરની હમચડી (રામવિજયકત મુનિસુવ્રત સ્ત, સં. ૧૭૮૦ આસ.) ૨૨૨૮ હરબલ ચિંતે એમ ધિમર દેવ તું (હીરકલશકૃત સિંહાસન બત્રીસી કથા, ૨૫, સં. ૧૬૩૬) [૦ હરિઆલો રે શ્રાવણ માસ આવીઉ (જુઓ ક્ર.૨૨૩૫)]. ૨૨૨૯ હરિગુણ ગાતાં લાજ લાગે તો લાગજો રે (ઉદયરત્નકૃત ભુવનભાનુ રાસ, ૬૨, સં.૧૭૬૯). ૨૨૩૦ હરિણાંખીરી – વદન વિરાજે વાલહો રે લાલ, મૂરતિ મોહનગારી, હરિણાંખી રે વિશ્વસેન રાજા કુલિ ચાંદલો રે લાલ, અચિરા કુખિ મલ્હાર, હરિણાંખી મંડાણે મન મોહીઉં રે લાલ. (જ્ઞાનકુશલકત પાર્શ્વ, ૧-૧૩, સં. ૧૭૦૭) ૨૨૩૧ હરિ મનિ લીનઉ મન લીનો લક્ષ્મીવલ્લભકૃત વિક્રમ પંચદંડ., ૧૪, સં. ૧૭૨૮) ૨૨૩ર (૧) હરિયા ! મન લાગો, રંગ લાગો થારી ચાલ જિનોદયસૂરિકૃત હંસરાજ વચ્છરાજ, ૪-૨, સં. ૧૬૮૦) (૨) હરીયા મન લાગો મન લાગો મિલવા ભણી (સમયસુંદરકત મૃગા. ૧-૧૦, સં.૧૬૬૮, તથા દ્રોપદી ચો., ૧–૧૨, સં.૧૭00; જિનોદયસૂરિકૃતિ હંસરાજ, ૨૯, સં.૧૬૮૦; જયરંગકૃત અમરસેન., ૧૪, સં.૧૭૦૦) હરીયા હિરિયા મન લાગુ(ગો) જિઓ ક્ર.૧૭પ૦, ૧૮૩૮]. (જ્ઞાનસાગરફત ઈલાચીકુમાર., ૩, સં.૧૭૧૯, શાંતિનાથ., ૧૭૨૦ તથા શ્રીપાલ., ૩૨, સં. ૧૭૨૬; પરમસાગરકૃત વિક્રમાદિત્ય., ૨૩, સં.૧૭૨૪; લાભવર્ધનકૃત ધર્મબુદ્ધિ, ૧૪, સં.૧૭૪૨) [વિનયચંદ્રકૃત કુગુરુ સ્વા, ૩, સં.૧૭૫૦ આસ.; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૬-૬, સં.૧૮૪૨] [૨૨૩૨.૧ હરિ હરિણાક્ષી શું કહે (કેશરાજકૃત રામયશોરસાયન રાસ, સં.૧૬૮૩) ૨૨૩૨.૨ હરિયે આપી રે વૃંદાવનમાં માલ - રાગ કાફી મારૂ . (જ્ઞાનવિમલકત ચંદ્ર કેવલીનો રાસ, ૧-૧૬, સં. ૧૭૭૦) ૨૨૩૨.૩ હરીયાની (જ્ઞાનસાગરકત નલદવદંતી ચરિત્ર, ૬, સં.૧૭૫૮)] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367