________________
૨૯૮
જૈન ગૂર્જર કવિઓ : ૮
૨૨૨૭ હરની હમચડી
(રામવિજયકત મુનિસુવ્રત સ્ત, સં. ૧૭૮૦ આસ.) ૨૨૨૮ હરબલ ચિંતે એમ ધિમર દેવ તું
(હીરકલશકૃત સિંહાસન બત્રીસી કથા, ૨૫, સં. ૧૬૩૬) [૦ હરિઆલો રે શ્રાવણ માસ આવીઉ
(જુઓ ક્ર.૨૨૩૫)]. ૨૨૨૯ હરિગુણ ગાતાં લાજ લાગે તો લાગજો રે
(ઉદયરત્નકૃત ભુવનભાનુ રાસ, ૬૨, સં.૧૭૬૯). ૨૨૩૦ હરિણાંખીરી –
વદન વિરાજે વાલહો રે લાલ, મૂરતિ મોહનગારી, હરિણાંખી રે વિશ્વસેન રાજા કુલિ ચાંદલો રે લાલ, અચિરા કુખિ મલ્હાર, હરિણાંખી
મંડાણે મન મોહીઉં રે લાલ.
(જ્ઞાનકુશલકત પાર્શ્વ, ૧-૧૩, સં. ૧૭૦૭) ૨૨૩૧ હરિ મનિ લીનઉ મન લીનો
લક્ષ્મીવલ્લભકૃત વિક્રમ પંચદંડ., ૧૪, સં. ૧૭૨૮) ૨૨૩ર (૧) હરિયા ! મન લાગો, રંગ લાગો થારી ચાલ
જિનોદયસૂરિકૃત હંસરાજ વચ્છરાજ, ૪-૨, સં. ૧૬૮૦) (૨) હરીયા મન લાગો મન લાગો મિલવા ભણી (સમયસુંદરકત મૃગા. ૧-૧૦, સં.૧૬૬૮, તથા દ્રોપદી ચો., ૧–૧૨, સં.૧૭00; જિનોદયસૂરિકૃતિ હંસરાજ, ૨૯, સં.૧૬૮૦; જયરંગકૃત અમરસેન., ૧૪, સં.૧૭૦૦) હરીયા હિરિયા મન લાગુ(ગો) જિઓ ક્ર.૧૭પ૦, ૧૮૩૮]. (જ્ઞાનસાગરફત ઈલાચીકુમાર., ૩, સં.૧૭૧૯, શાંતિનાથ., ૧૭૨૦ તથા શ્રીપાલ., ૩૨, સં. ૧૭૨૬; પરમસાગરકૃત વિક્રમાદિત્ય., ૨૩, સં.૧૭૨૪; લાભવર્ધનકૃત ધર્મબુદ્ધિ, ૧૪, સં.૧૭૪૨) [વિનયચંદ્રકૃત કુગુરુ સ્વા, ૩, સં.૧૭૫૦ આસ.; પદ્મવિજયકૃત
સમરાદિત્ય કેવલી રાસ, ૬-૬, સં.૧૮૪૨] [૨૨૩૨.૧ હરિ હરિણાક્ષી શું કહે
(કેશરાજકૃત રામયશોરસાયન રાસ, સં.૧૬૮૩) ૨૨૩૨.૨ હરિયે આપી રે વૃંદાવનમાં માલ - રાગ કાફી મારૂ .
(જ્ઞાનવિમલકત ચંદ્ર કેવલીનો રાસ, ૧-૧૬, સં. ૧૭૭૦) ૨૨૩૨.૩ હરીયાની
(જ્ઞાનસાગરકત નલદવદંતી ચરિત્ર, ૬, સં.૧૭૫૮)]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org