SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૨૯૭ (પદ્મવિજયકૃત જયાનંદ., પ-૫, સં.૧૮૫૮; વીરવિજયકૃત ચોસઠપ્રકારી પૂજ, સં. ૧૮૭૪) ૨૨૨૧ હમરાજ હિમરાજ?] જાગ જસ જીતોજી (જુઓ ક. ૨૨૯૪) (જ્ઞાનકુશલકત પાર્શ્વ, ૨-૧૫, સં.૧૭૦૭) ૨૨૨૧ક હમીરાની (જ.૮૨૯) (ઉદયરત્નકૃત લીલાવતી., ૯, સં.૧૭૬૭ તથા; સુદર્શન, ૬, સં.૧૭૮૫) [(વિનયચંદ્રકૃત ચતુર્વિશતિકા, ૨, સં.૧૭૫૫) હમીરાની અથવા ચૈત્રી પૂનમ અનુક્રમે (યશોવિજયકૃત ૩૫૦ ગાથા ., સં.૧૮મી સદી પૂર્વધ)] ૨૨૨૨ હમીરીયા ઢાલ [જુઓ ક્ર.૧૬૩૩ (ગુણવિનયકૃત મૂલદેવ., ૮, સં. ૧૬૭૩; જિનહર્ષકૃત કુમારપાલ., ૨૫, સં. ૧૭૪૨ તથા મહાબલ., ૨-૫, સં. ૧૭૫૧) [(ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો, ૨, સં.૧૬૭૪; જ્ઞાનવિમલકત ચંદ્રકેવલી રાસ, ૧૫, સં.૧૭૭૦ ઉમેદચંદકૃત અમરકુમારની ઢાળો, સં.૧૯૨૫). હમીરિયાની અથવા માલીના ગીતરી જિનહર્ષકૃત વીશી, ૪, સં.૧૭૨૭)] ૨૨૨૩ હરખ (હર્ષ)ભર હમસ્યું બોલજ્યો રે (જી) (જિનહર્ષકૃત કુમારપાલ., ૧૨૪, સં.૧૭૪૨, વીસ સ્થાનક, ૪-૬, સં. ૧૭૪૮ તથા શત્રુંજયા, ૭-૧૮, સં.૧૭૫૫). ૨૨૨૩ક હર્ષ ભરી મો સું બોલજ્યો (પાચંદ્રસૂરિકત વીશી, ચંદ્રાનન સ્ત, સિં.૧૭૨૬]) ૨૨૨૪ હરખિત થઈ તવ રાજ રે સહિ દીધી સોય કુમાર, કુંવરને જઈએજી ભામણ : નેમવિજયકૃત શીલવતી રાસ ખંડ ૪ ઢાલ ૩ની, સિં. ૧૭૫૦ (ગંગવિજયકત કુસુમશ્રી, પર, સં. ૧૭૭૭) ૨૨૨પ હરખીજી હરખીજી હું તો હરખી રે નિરખીજી (રૂપવિજયકૃત ૪૫ આગમ પૂજા, સં.૧૮૮૫) ૨૨૨૬ હરણી નવ (જ) જિબી ચરે લલનાં લિાલના] (ક.૨૨૬૧ક ને ૨૨૮૦) (પદ્મવિજયકૃત જયાનંદ, ૬-૬, સં. ૧૮૫૮) પિનચંદ્રસૂરિકૃત શીલવતી રાસ, સં. ૧૬મી સદી; જિનહર્ષકૃત વાડીપુર પાડ્યું. ., સં.૧૮મી સદી ઉત્તરાર્ધ, પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૪–૧૩, સં. ૧૮૪૨] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy