________________
૨૯૬
૨૨૧૬ સોવન લોટા જલે ભર્યાં કુંડાલી દોરી
સ્યાં સ્યાં દાતણ લેસ રે લ્યોને રાંમ લ્યોને દોરી (રામવિજયકૃત ચોવીશી, સુવિધિ સ્ત., સં.૧૬૮૦ આસ.) ૨૨૧૭ સોહલાની – સોલાની – રાગ ખંભાયતી [જુઓ *.૪૩, ૪૩૧.૧, ૮૯૯] (સમયસુંદરકૃત પ્રત્યેકબુદ્ધ., ૧-૬, સં.૧૬૬૫ તથા દ્રૌપદી ચો., ૧-૯ તથા ૩-૪, સં.૧૭૦૦; પુણ્યસાગરસ્કૃત અંજના., ૧-૪, સં.૧૬૮૯) [સમયસુંદરકૃત પ્રિયમેલક ચો., ૮, સં.૧૬૭૨; જિનહર્ષકૃત દાદા જિનકુશલસૂરિ ગીત, સં.૧૭૩૫ તથા પાર્શ્વ. સ્ત.] [0 સ્વ.., સ્વસ્તિ..., સ્વામી...,
(જુઓ ક્ર.૧૯૬૫થી ૧૯૬૭૬.૪)] ૨૨૧૮ હઠીલા નેમ ! લાગો નેહ નિવાહો
જૈન ગૂર્જર કવિઓ ઃ ૮
(નેમવિજયકૃત શીલવતી., ૫-૧૩, સં.૧૭૫૦)
૨૨૧૯ હઠીલા વૈરીની - નાયકાની ઢાલ સરિખી છે પણિ આંકણી લહરકે છેઃ સિહર ભલો પિણ સાંકડઉ રે, નગર ભલો પિણ દૂર રે, હઠીલા વૈરી નાહ ભલો પિણ નાંહડો રે લોલ,
આયો આયો (આવીઓ આવીઓ) જોબનીયારો પૂર રે, હઠીલા વૈરી (૬.૨૦૨૫ ને ૨૦૩૬)
(સમયસુંદરકૃત સીતારામ., ૫-૪, સં.૧૬૮૭ આસ.; જિનચંદ્રસૂરિકૃત મેઘકુમાર., ૪૨, સં.૧૭૨૭; જિનહર્ષકૃત વીસ સ્થાનક., ૪થું સ્થાનક, ૭, સં.૧૭૪૮; કવિ પ્રેમાનંદે આ ઢાલ લીધી છે)
૨૨૧૯ક હઠીલા વઈરીની (અથવા બીજી પ્રતમાં) ત્રિભુવન તિલક સોહામણો રે (જ્ઞાનસાગરકૃત આષાઢભૂતિ., ૬, સં.૧૭૨૪)
[હઠીલા વયરીની (જુઓ ક્ર.૧૨૩૬)
(જ્ઞાનસાગરકૃત અર્બુદ ઋષભ સ્ત., આદિની; ક્ષમાસાગરકૃત શત્રુંજય બૃહત્ સ્ત., સં.૧૭૩૧; વિનયચંદ્રકૃત ૧૧ અંગ સ., ૧, સં.૧૭૬૬ તથા કુગુરુ સ્વા., ૧)]
[૨૨૧૯૬.૧ હમચડીની
(યશોવિજયકૃત દ્રવ્યગુણપર્યાય રાસ, ૧૭, સં.૧૭૧૧; જ્ઞાનવિમલકૃત ચંદ્ર કેવલી રાસ, ૭, સં.૧૭૭૦; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૫-૨૪, ૯-કળશ, સં.૧૮૪૨)
હમચીની
(સકલચંદ્ર ઉપા. કૃત વર્ધમાનજિન વેલી, ૩, સં.૧૬૪૩ આસ.; પદ્મવિજયકૃત નેમિનાથ રાસ, અંતની, સં.૧૮૨૦)]
૨૨૨૦ હમ મગન ભયે પ્રભુજ્ઞાનમેં ઃ યશોવિજયનું પદ, [સં.૧૮મી સદી પૂર્વાર્ધ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org