________________
દેશીઓની અનુક્રમણિકા
(નેમવિજયકૃત થંભણાદિ સ્ત., ૨૪, સં.૧૮૧૧; પદ્મવિજયકૃત જયાનંદ., ૨-૪, સં.૧૮૫૮)
પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૩-૧૧, સં.૧૮૪૨]
૨૨૦૬ સોના રૂપાકે સોગઠે સૈયાં ખેલત બાજીઃ વીરવિજયની પંચકલ્યાણક પૂજામાંની, [સં.૧૮૮૯] [જુઓ ક્ર.૧૨૬૯] (વીરવિજયકૃત ચંદ્રશેખર રાસ, સં.૧૯૦૨) ૨૨૦૭ સોના રૂપાના ઘડ્યા ઘડૂલા
(લક્ષ્મીવલ્લભકૃત વિક્રમ પંચદંડ., ૬-૧૦, સં.૧૭૨૮) [સોનારૂપાના ઘડા ઘડૂલા, રૂપાની છે ઝારી,
રાધા પાણી નીસરી તઉ સોલ વરસની નારી,
બેડલે ભાર ઘણો છે રાજ ! બાતાં કેમ કરો છો (જુઓ ક્ર.૧૨૮૬) (જુઓ મોટી દેશી ક્ર.૧૦૨)]
૨૨૦૮ સોનેરી મારી હે સુંદર થારે હાર (સૌજન્યસુંદરકૃત દ્રૌપદી., ૧૦, સં.૧૮૧૮)
[૨૨૦૮.૧ સોભાગી સુંદર ભાવ વડઉ સંસારિ
(સમયસુંદરકૃત પૌષવિધિ ગીત, ૩, સં.૧૬૬૭)] ૨૨૦૯ સોરઠ દેશ મઝાર દ્વારકા નગરી રાય
(સૌજન્યસુંદરકૃત દ્રૌપદી., ૧૭, સં.૧૮૧૮)
૨૨૧૦ સોરઠ દેસ સોહામણો સાહેલડી ! એ દેવાં તણો નિવાસ ઃ ગજસુકુમાલ
ચોઢાલીઆની દેશી.
(સમયસુંદરકૃત સીતારામ ચો., ૧-૩, સં.૧૬૮૭ આસ.) [વિનયચંદ્રકૃત કુગુરુ સ્વા., ૨, સં.૧૭૫૦ આસ.] ૨૨૧૧ સોરઠ માંમી હો વીંજ રાજા નાણ હો
(જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૩-૮, સં.૧૭૫૫) ૨૨૧૨ સોરઠી ચાલિ [દેસિ]
૨૯૫
(ઉદયરત્નકૃત સુદર્શન., ૧, સં.૧૭૫૫, લ.સં. ૧૭૯૩) [અજ્ઞાતકૃત દેવકીજી છ ભાયારો રાસ, ૧૫, સં.૧૮૦૦ આસ. ૨૨૧૩ સોરીપૂર વસુદેવ રાજા રાગ કાલહરો
(પુણ્યસાગકૃત અંજના., ૨-૨, સં.૧૬૮૯)
૨૨૧૪ સોળ સહસાં ગોપીમાં પટરાણી કાગળ લખ્યો કેઇર્ન રે
સીદ જાઓ છો દિલાસા દેઇને રે
(ન્યાયસાગરકૃત ૧લી ચોવીશી, નેમ સ્ત., [સં.૧૮મી સદી ઉત્તરાર્ધ]) ૨૨૧૫ સોલ સહસ ગોપીના રે વાલ્હા
(ઉદયચંદ્રકૃત શીલવતી., ૧, સં.૧૭૧૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org