________________
૨૯૪
જૈન ગૂર્જર કવિઓ: ૮
(ઉદયસાગરકૃત કલ્યાણસાગર રાસ, ૪૨, સં. ૧૮૦૨) ૨૧૯૮ સોગઠડાં માંડ્યાં સોળ રે
(વીરવિજયકૃત ગોડી પાર્શ્વ ઢાળિયાં, ૯, સં. ૧૯૧૬)
[વીરવિજયકત ચંદ્રશેખરનો રાસ, સં. ૧૯૦૨] ૨૧૯૯ સોઝતરો સિકદાર દામાંરો લોભીયો હો લાલ ! દામોરો લોભીયો.
(માનસાગરકૃત વિક્રમાદિત્ય, ૧૦, સં. ૧૭૨૪; જિનહર્ષકૃત શ્રીપાલ,
૨૧, સં. ૧૭૪૦; લક્ષ્મીવલ્લભકૃત વિક્રમ પંચદંડ, ૧૭, સં.૧૭૨૮). ૨૨00 સોદાગર ! જાને (થાન) ચલન ન દેસિઉં – કેદારો (જુઓ ક્ર.૨૩,
૨૭૩, પ૬૫, પ૭પ).
(ભાવશેખરકૃત સુદર્શન., ૧૦, સં.૧૬૮૧) [૨૨૦૦.૧ સોદાગરની
(જિનહર્ષકૃત મલ્લિનાથ સ્ત., સં.૧૮મી સદી ઉત્તરાર્ધ)] ૨૨૦૧ સોનલા રે કેરડી ચાલ (વાવરૂપલાનાં પરા પિગ થાળિયાં રે
(ખુશાલમુનિવૃત ચોવીશી, અનંત સ્ત, સિં.૧૮મી સદી પૂર્વાર્ધ) [સોનલા રે કેરડી રે વાવિ, રૂપલાના પગથાલીયા રે
(જિનહર્ષકૃત વીશી, ૧૮, સં. ૧૭૨૭)] ૨૨૦૨ સોનાકી ગગરી રૂપાહંદી ડોર,
ગગરી ઉતારે મારી નંદકિશોર પ્રાણપ્યારા ! ઝમકિ મોરી નગરી ઉતાર
(લાભવર્ધનકૃત ધર્મબુદ્ધિ, ૩, સં.૧૭૪૨) ૨૨૦૩ સોના કેરું બેડલું મારૂજી ! વાવ ખોદાવ રૂપલા ઉઢાણી હેઠ,
વાવડલી પાતાલની, પાણીડાં ભરું રે તલાવ. (પદ્યવિજયકૃત જયાનંદ, ૭-૫, સં.૧૮૫૮)
પિદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૬-૮, સં.૧૮૪૨] ૨૨૦૩, સોના કેરું મારું બેડલું રે લો રૂપલા ઈંઢોણી હાથ
મારા વાહલાજી હવે ન જાઉં મહી વેચવા રે લો જુિઓ ક્ર. ૧૪૫૧.૪] (રામવિજયકત અજિત સ્ત., સં.૧૭૮૦ આસ.) [સોનાને કેરું મારું બેડલું રે લોલ
(પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૫-૧૪, સં.૧૮૪૨)] ૨૨૦૪ સોનાની આંગી હે સુંદર, મારા સાહેબાને અંગ
વિચ વિચ રતન જડાવ, કોડી સૂરજ કરું વારણેજી
(કાંતિવિજયકૃત મહાબલ રાસ, ૧-૧૩, સં.૧૭પપ) ૨૨૦૫ સોનાની ઝારી હે સુંદર, થોરા સાહિબાનિ હાથ
ઉઠો ગોરી ! દાતણ ફાડ કદરો રાજઈ વિનતી કરિજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org