________________
દેશીઓની અનુક્રમણિકા
૨૧૮૮.૪ સૂહવ હે સૂહવ ! સીસ ગુંથાય... (જુઓ મોટી દેશી ક્ર.૧૦૦)
૨૧૮૮.૫ સૂમરીયારી નાદિર ! એક પલ દેવી સોંઢો સુમરો... (જુઓ ક્ર.૨૧૬૩,
૨૧૬૩૭)
(જુઓ મોટી દેશી ક્ર.)]
૨૧૮૯ સેઇ કહિ સુણિ પુત્ર ! ગોડી
-
(સકલચંદ્રકૃત વાસુપૂજ્ય રાગમય સ્ત., ૩૩, સં.૧૬૫૦ આસ.) [ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૧૩, સં.૧૬૭૪]
૨૧૯૦ સેઠિ નયસારનો સુત ભલઉ અથવા સિરજ્યા પાખે પુત્ર ન સંપજઇ : સમયસુંદરની સાંબ ચો., ઢાલ ૧૪મી, [સં.૧૬૫૯] (લબ્ધિકલ્લોલકૃત કૃતકર્મ., ૬, સં.૧૬૬૫)
[૨૧૯૦.૧ સેરપુરારો સેલડો રે વનડા !...
(જુઓ મોટી દેશી ક્ર.૧૦૧)]
-
૨૧૯૧ સેર સોનાકી ઉજલી ઘડી દે ચતુર સુજાણ - કેદારો ગોડી (કનકસુંદરકૃત હરિશ્ચંદ્ર., ૫-૬, સં.૧૬૯૭)
૦ સેરી માંહે રમતો દીઠો
(જુઓ ક્ર.૧૯૬૩)]
૨૧૯૨ સેવક કિમ અવગુણિયે ? – કાફી
(આનંદઘનકૃત ચોવીશી, ૧૯મું સ્ત., [સં.૧૮મી સદી પૂર્વાર્ધ]) ૨૧૯૩ સેવકવૃંદને હર્ષ આણંદ ૨ે વૃ.
લાડી ચાલી સાસરે
(જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૮-૧, સં.૧૭૫૫)
૨૧૯૪ સેવજ્યો રે વાડીમાંની વેલી સિંચજ્યો રે કટારનો કેવો રે (રામવિજયકૃત અરનાથ સ્ત., સં.૧૭૮૦ લગ.)
૨૧૯૫ સેહરાની (સરખાવો ૪.૪૦૮)
જાઓ રે રો ધનજી સાહ અહિ રહ્યો,
અહિ રહ્યો ઉદયસિંઘ સીહ હૈ બહિન ! વણ્યો રે કુંઅર રે ઓ સેહરો (જ્ઞાનકુશલકૃત પાર્શ્વ., ૨-૧૦, સં.૧૭૦૭) ૨૧૯૬ સેહરાની
૨૯૩
૧૮૯૧૬.)
(કુશલધીરકૃત કૃતકર્મી., ૧૫, સં.૧૭૨૮)
૨૧૯૭ સેસાવન આવ્યા સામી, નેમિ પ્રભુજી નિઃકામી
જે છે જગ અંતરજામી રે, સેસાવન આવ્યા સામી
Jain Education International
અઉ રંગ લાગઉ થારઇ સેહરઇ (સરખાવો ક્ર.૨૮૦ ને
For Private & Personal Use Only
www.jainelibrary.org