Book Title: Jain Gurjar Kavio Part 08
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 296
________________ દેશીઓની અનુક્રમણિકા (ઋષભદાસકૃત ભરત રાસ, ૬૬, સં.૧૬૭૮, કયવન્ના રાસ, ૬, [સં.૧૬૮૩] તથા વીરસેન રાસ, સં.૧૬૮૩; કનકસુંદરકૃત હરશ્ચંદ્ર., ૪-૩, સં.૧૬૯૭, સમયસુંદરસ્કૃત થાવા ચો., ૨-૫, સં.૧૬૯૧ તથા દ્રૌપદી ચો., ૨-૬, સં.૧૭૦૦; કેદારો ગોડી, જ્ઞાનચંદકૃત પરદેશી., ૩, સં.૧૭૦૯ પહેલાં; કેદારો, રાજરત્નકૃત વિજયશેઠ., ૨૮, સં.૧૬૯૬) યશોવિજયકૃત ચોવીશી તથા મૌન એકાદશી સ્ત., સં.૧૮મી સદી પૂર્વાર્ધ; જ્ઞાનવિમલકૃત જંબૂ રાસ, ૧૪, ૧૭૩૮ તથા ચન્દ્ર કેવલી રાસ, ૧૦, સં.૧૭૭૦; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૩-૮, સં.૧૮૪૨; વીરવિજયકૃત ચન્દ્રશેખરનો રાસ, સં.૧૯૦૨] ૨૧૪૬ સુણિ રે સંદેસો સૂડલા ! (ભાવરત્નકૃત મહિમાપ્રભ નિર્વાણ રાસ, સં.૧૭૮૨) ૨૧૪૭ સુણિ સંદેસો અં (જિનચન્દ્રસૂરિષ્કૃત મઘકુમાર., ૪૩, સં.૧૭૨૭) [૨૧૪૭.૧ સુણિ સુદ્ધિ કંતા રે ! સીખ સુહાંમણી, પ્રીત ન કીજઇ રે પરનારી તણી... (જુઓ ક્ર.૨૧૩૮) (જુઓ આખી દેશી ક્ર.૧૧૯)] ૨૧૪૮ સુણિ સુણિ ચતુરસુજાંણ ! સનેહા સાધજી હો લાલ, સનેહા સાધજી (જયરંગકૃત કયવન્ના., ૨, સં.૧૭૨૧) ૨૧૪૯ સુણિ સુણિ જંબૂ ! સોહમ ઇમ કહે (લબ્ધિકલ્લોલકૃત કૃતકર્મ., ૧૪, સં.૧૬૬૫, જિનહર્ષકૃત શ્રીપાલ., ૧૮, સં.૧૭૪૨) [ગુણવિનયકૃત નલદવદંતી પ્રબંધ, ૧૦, સં.૧૬૬૫] ૨૧૫૦ સુણિ સુણિ જીવડા !, કહૂં કરીજીઇ ૨૮૭ (લાવણ્યચન્દ્રકૃત સાધુવંદના, ૧૨, સં.૧૭૩૪) ૨૧૫૧ સુણિ સુણિ (૨) વાલ્વા, ઇમ જોવઉં સસસ્નેહ રે : જિનરાજસૂરિકૃત શાલિભદ્ર રાસની ૧૨મી ઢાલ, [સં.૧૬૭૮] (જિનરાજસૂરિકૃત ચોવીશી, ૨૪, ગઉડી મલ્હાર મિશ્ર, જિનચન્દ્રસૂરિકૃત મેઘકુમાર., ૩૨, સં.૧૭૨૭; આસાસિંધુ, પરમસાગરકૃત વિક્રમાદિત્ય., સં.૧૭૨૪) [જિનહર્ષકૃત વીશી, ૧૫, સં.૧૭૨૭] ૨૧૫૨ સુણિ સુણિ [સુણો સુણો] વીનતડી પ્રીઉ મોરા હો લલનાં (જિનહષઁકૃત ઉપમિત., ૧૯, સં.૧૭૪૫) [લક્ષ્મીવલ્લભકૃત રાત્રિભોજન ચો., સં.૧૭૩૮] ૨૧૫૩ સુણોને સજની માહરી ! ને રજની કેહિ પરે રહીઈજી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367