Book Title: Jain Gurjar Kavio Part 08
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 302
________________ દેશીઓની અનુક્રમણિકા ૨૧૮૮.૪ સૂહવ હે સૂહવ ! સીસ ગુંથાય... (જુઓ મોટી દેશી ક્ર.૧૦૦) ૨૧૮૮.૫ સૂમરીયારી નાદિર ! એક પલ દેવી સોંઢો સુમરો... (જુઓ ક્ર.૨૧૬૩, ૨૧૬૩૭) (જુઓ મોટી દેશી ક્ર.)] ૨૧૮૯ સેઇ કહિ સુણિ પુત્ર ! ગોડી - (સકલચંદ્રકૃત વાસુપૂજ્ય રાગમય સ્ત., ૩૩, સં.૧૬૫૦ આસ.) [ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૧૩, સં.૧૬૭૪] ૨૧૯૦ સેઠિ નયસારનો સુત ભલઉ અથવા સિરજ્યા પાખે પુત્ર ન સંપજઇ : સમયસુંદરની સાંબ ચો., ઢાલ ૧૪મી, [સં.૧૬૫૯] (લબ્ધિકલ્લોલકૃત કૃતકર્મ., ૬, સં.૧૬૬૫) [૨૧૯૦.૧ સેરપુરારો સેલડો રે વનડા !... (જુઓ મોટી દેશી ક્ર.૧૦૧)] - ૨૧૯૧ સેર સોનાકી ઉજલી ઘડી દે ચતુર સુજાણ - કેદારો ગોડી (કનકસુંદરકૃત હરિશ્ચંદ્ર., ૫-૬, સં.૧૬૯૭) ૦ સેરી માંહે રમતો દીઠો (જુઓ ક્ર.૧૯૬૩)] ૨૧૯૨ સેવક કિમ અવગુણિયે ? – કાફી (આનંદઘનકૃત ચોવીશી, ૧૯મું સ્ત., [સં.૧૮મી સદી પૂર્વાર્ધ]) ૨૧૯૩ સેવકવૃંદને હર્ષ આણંદ ૨ે વૃ. લાડી ચાલી સાસરે (જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૮-૧, સં.૧૭૫૫) ૨૧૯૪ સેવજ્યો રે વાડીમાંની વેલી સિંચજ્યો રે કટારનો કેવો રે (રામવિજયકૃત અરનાથ સ્ત., સં.૧૭૮૦ લગ.) ૨૧૯૫ સેહરાની (સરખાવો ૪.૪૦૮) જાઓ રે રો ધનજી સાહ અહિ રહ્યો, અહિ રહ્યો ઉદયસિંઘ સીહ હૈ બહિન ! વણ્યો રે કુંઅર રે ઓ સેહરો (જ્ઞાનકુશલકૃત પાર્શ્વ., ૨-૧૦, સં.૧૭૦૭) ૨૧૯૬ સેહરાની ૨૯૩ ૧૮૯૧૬.) (કુશલધીરકૃત કૃતકર્મી., ૧૫, સં.૧૭૨૮) ૨૧૯૭ સેસાવન આવ્યા સામી, નેમિ પ્રભુજી નિઃકામી જે છે જગ અંતરજામી રે, સેસાવન આવ્યા સામી Jain Education International અઉ રંગ લાગઉ થારઇ સેહરઇ (સરખાવો ક્ર.૨૮૦ ને For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367