Book Title: Jain Gurjar Kavio Part 08
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન ગૂર્જર કવિઓ : ૮
૨૦૨૨.૨ સહજાનંદી રે આતમા ઃ વીરવિજયકૃત, સં.૧૯મી સદી ઉત્તરાર્ધ ? (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૪-૬, સં.૧૮૪૨)]
૨૦૨૩ સહજિઇ છેહઉ રે, દરિજણ સહજઇ છેહડઉ
૨૭૦
વડિલ રે મિદરારી (જોબન) માતી - આસાઉરી (સમયસુંદરકૃત પ્રિયમેલક., ૪, સં.૧૬૭૨)
૨૦૨૪ સહર દિલીકા બાગમેં દોઇ નારંગ પક્કીયાં લોય રે હો દોઇ.
(જુઓ ક્ર.૨૦૭૬)
(જિનહર્ષકૃત ચંદનમલયાગિરી, ૨૦, સં.૧૭૪૪)
૨૦૨૫ સહર ભલો પણિ સાંકડો રે, નગર ભલો પણિ દૂર રે હઠીલા વૈરી નાહ ભલો પણિ નાંહનડો રે લાલ, આયો જોબનીયાનો પૂર રે હઠીલા વઈરી; લઇ લાહુઉ દસ દિવસકો રે લાલ (જુઓ ક્ર.૨૦૩૬ખ, ૨૧૦૩.૧)
(જ્ઞાનકુશલકૃત પાર્શ્વ., ૧-૮, સં.૧૭૦૭)
૨૦૨૬ સહસાવન જઇ વસીયે, ચાલોને સખિ !
(વીરવિજયકૃત ચોસઠ-પ્રકારી પૂજા, સં.૧૮૭૪) ૨૦૨૭ સહસાવનમાં એક દિન સ્વામી
(વીરવિજયકૃત ૯૯ પ્રકારી પૂજા, સં.૧૮૮૪) ૨૦૨૮ સહિગુરુ વંદીઇ – ધન્યાસી [જુઓ ક્ર.૨૦૫૨] (આણંદસોમકૃત સોવિમલસૂરિ રાસ, સં.૧૬૧૯) [૨૦૨૮.૧ સહિજ સલૂણુ સાજણ સાં.
(મહીરાજકૃત નલદવદંતી રાસ, સં.૧૬૧૨) ૨૦૨૮.૨ સહિજિ સલૂણી રે કોશ્યા કામિની
(જયવંતસૂરિકૃત શૃંગારમંજરી, ૪૮, સં.૧૬૧૪)]
૨૦૨૯ સહિયર પાણી સંચર્યા યમુનાંકે તીરે હાં હાં રે, યમુ.
(વીરવિજયકૃત ધમ્મિલ., ૫-૮, સં.૧૮૯૬ અને ચન્દ્રશેખર રાસ,
સં.૧૯૦૨)
૨૦૩૦ સહિયર મોરી ! પહેલો વધાવો મોરે આવીયો રે (ક્ષેમવર્ધનકૃત શાંતિદાસ., ૨૪, સં.૧૮૭૦)
૨૦૩૧ સહીયાં ! દિર સિણગાર હે (જુઓ ક્ર.૧૯૭૩) (માનસાગરકૃત વિક્રમાદિત્ય., ૪૬, સં.૧૭૨૪) ૨૦૩૨ સહીયાં ! માહરાં નયણ સમારો
(ઉદયરત્નકૃત લીલાવતી., ૭, સં.૧૭૬૭)
૨૦૩૩ સહીંયાં ! મુલતાણ (? સુલતાણ) લાડઉ આવઇ લઉ [જુઓ ૬.૨૦૩૬] (જિનહર્ષકૃત ઉપમિત., ૧૧૨, સં.૧૭૪૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367