Book Title: Jain Gurjar Kavio Part 08
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
દેશીઓની અનુક્રમણિકા
(ગંગવિજયકૃત કુસુમશ્રી., ૩૪, સં.૧૭૭૭)
[૨૦૯૬.૧ સાહેલાં હું
(યશોવિજયકૃત ચોવીશી, સં.૧૮મી સદી પૂર્વાર્ધ, વીરવિજયકૃત ચન્દ્રશેખરનો રાસ, સં.૧૯૦૨)
સાહેલા તે પહેલું પેડું તામ, નાચવા ઊઠે આપણી હો લાલ (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૩-૫, સં.૧૮૪૨) ૦ સાહેલી ! આંબો મોરીઓ...
(જુઓ ક્ર.૨૦૭૫)]
૨૦૯૭ સાહેલી રે ! ચિનીના પ્યાલા રે મારા જલે ભર્યા (વીરવિજયકૃત સ્થૂલભદ્ર વેલ, ૬, સં.૧૮૬૨)
૦ સાંઇ...
(જુઓ ક્ર.૨૦૩૮)
૦ સાંઢડીયાસે સાન...
(જુઓ ક્ર.૨૦૪૩)
૦ સાંભરિયા..., સાંભલજ્યો..., સાંભલ..., સાંભલી... (જુઓ ૬.૨૦૫૬થી ૨૦૫૮.૧)
૦ સાંસો (સાંસુ)...
(જુઓ ક્ર.૨૦૭૩)]
૨૦૯૮ સિખન સિખન ચેલણા
સીખણ સીખણ ચેલણા
(સમયસુંદરકૃત સાંબ., ૧૨, સં.૧૬૫૯ તથા પ્રત્યેક., ૪-૧, સં.૧૬૬૫; ધનજીકૃત સિદ્ધદત્ત., સં.૧૬૬૫ આસ.)
[અજ્ઞાતકૃત પરદેશી રાજાનો રાસ, સં.૧૬મી સદી]
૨૦૯૯ સિદ્ધાચલરો મહિમા સુણીયો, ગુરુમુખરો માં આજે મોજો હૈયો હરખે ભરેયો, ગિરિ દરિસણ રે કાજે આપાં જરૂર જાસાંજી,
મોજા રે નાઓલીયા, આપાં જરૂર જાસાંજી (ઉદયસાગરસ્કૃત કલ્યાણસાગર રાસ, ૩૬, સં.૧૮૦૨) ૨૧૦૦ સિદ્ધાચલ-શિખરે દીવો રે, આદેશ્વર
(ધર્મચન્દ્રકૃત નંદીશ્વર પૂજા, સં.૧૮૯૬) [૨૧૦૦.૧ સિદ્ધારથના રે નંદન વિનવું
(ધનચન્દ્રસૂરિષ્કૃત શીલવતી રાસ, ૧૧, સં.૧૬મી સદી)] ૨૧૦૧ સિદ્ધારથ નૃપતિનરપતિ]કુલે - ગોડી
(મેઘરાજકૃત નલદમયંતી રાસ, ૧-૧, સં.૧૬૬૪) [જયવંતસૂરિકૃત ઋષિદત્તા રાસ, ૨, સં.૧૬૪૩]
૨૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367