SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા (ગંગવિજયકૃત કુસુમશ્રી., ૩૪, સં.૧૭૭૭) [૨૦૯૬.૧ સાહેલાં હું (યશોવિજયકૃત ચોવીશી, સં.૧૮મી સદી પૂર્વાર્ધ, વીરવિજયકૃત ચન્દ્રશેખરનો રાસ, સં.૧૯૦૨) સાહેલા તે પહેલું પેડું તામ, નાચવા ઊઠે આપણી હો લાલ (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૩-૫, સં.૧૮૪૨) ૦ સાહેલી ! આંબો મોરીઓ... (જુઓ ક્ર.૨૦૭૫)] ૨૦૯૭ સાહેલી રે ! ચિનીના પ્યાલા રે મારા જલે ભર્યા (વીરવિજયકૃત સ્થૂલભદ્ર વેલ, ૬, સં.૧૮૬૨) ૦ સાંઇ... (જુઓ ક્ર.૨૦૩૮) ૦ સાંઢડીયાસે સાન... (જુઓ ક્ર.૨૦૪૩) ૦ સાંભરિયા..., સાંભલજ્યો..., સાંભલ..., સાંભલી... (જુઓ ૬.૨૦૫૬થી ૨૦૫૮.૧) ૦ સાંસો (સાંસુ)... (જુઓ ક્ર.૨૦૭૩)] ૨૦૯૮ સિખન સિખન ચેલણા સીખણ સીખણ ચેલણા (સમયસુંદરકૃત સાંબ., ૧૨, સં.૧૬૫૯ તથા પ્રત્યેક., ૪-૧, સં.૧૬૬૫; ધનજીકૃત સિદ્ધદત્ત., સં.૧૬૬૫ આસ.) [અજ્ઞાતકૃત પરદેશી રાજાનો રાસ, સં.૧૬મી સદી] ૨૦૯૯ સિદ્ધાચલરો મહિમા સુણીયો, ગુરુમુખરો માં આજે મોજો હૈયો હરખે ભરેયો, ગિરિ દરિસણ રે કાજે આપાં જરૂર જાસાંજી, મોજા રે નાઓલીયા, આપાં જરૂર જાસાંજી (ઉદયસાગરસ્કૃત કલ્યાણસાગર રાસ, ૩૬, સં.૧૮૦૨) ૨૧૦૦ સિદ્ધાચલ-શિખરે દીવો રે, આદેશ્વર (ધર્મચન્દ્રકૃત નંદીશ્વર પૂજા, સં.૧૮૯૬) [૨૧૦૦.૧ સિદ્ધારથના રે નંદન વિનવું (ધનચન્દ્રસૂરિષ્કૃત શીલવતી રાસ, ૧૧, સં.૧૬મી સદી)] ૨૧૦૧ સિદ્ધારથ નૃપતિનરપતિ]કુલે - ગોડી (મેઘરાજકૃત નલદમયંતી રાસ, ૧-૧, સં.૧૬૬૪) [જયવંતસૂરિકૃત ઋષિદત્તા રાસ, ૨, સં.૧૬૪૩] ૨૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy