SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૬-૨૪, સં.૧૮૪૨)] [૦ સાહિબા મ્હારા !... (જુઓ ૬.૨૦૮૮)] ૨૯૮૭ સાહિબા રે ! ભાગ્ય પ્રબલ નૃપ ચંદનૂ રે (ક્ષેમવર્ધનકૃત સુરસુંદરી., ૨૫, સં.૧૮૫૨) ૨૦૮૮ સાહિબા મ્હારા ! મોહી રે મટકતી ચાલ રે, જાવા નહીં દીઉં રે (ભાવિજયકૃત ચોવીશી, અભિનંદન સ્ત., [સં.૧૮૩૦ આસ.]) ૨૦૮૯ સાહિબા રે ! માહરા સ્જિદ કબ શિર આવે રે (જુઓ ક્ર.૨૦૯૨) (કાંતિવિજયકૃત ચોવીશી, નેમિ સ્ત., સં.૧૭૭૫ લગ.) [૨૦૮૯.૧ સાહિબા હો ! અમર વધાવો ગજમોતીયા... (જુઓ ક્ર.૩૪) (જુઓ મોટી દેશી ક્ર.૯૬)] ૨૦૯૦ સાહિબીઆ લાલની જૈન ગૂર્જર કવિઓ ઃ ૮ (ગુણચન્દ્રકૃત ચોવીશી, ૧૦મું સ્ત.) ૨૦૯૧ સાહિબો રે માહરો લિ રહ્યો નાગોર (ભાગોયે) (ઉદયરત્નકૃત ભુવનભાનુ રાસ, ૫૪, સં.૧૭૬૯ તથા પાર્શ્વ સ્ત.) ૨૦૯૨ સાહિબો રે મારો રાજિંદ કબ ઘર આવે રે પ્રાણાધાર (જુઓ ક્ર.૨૦૮૯) (કાંતિવિજયકૃત ચોવીશી, નેમ સ્ત., સં.૧૭૭૮) [૨૦૯૨.૧ સાહેબજી શ્રી વિમલાચલ ભેટીએ હોજી (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૮-૯, સં.૧૮૪૨)] ૨૦૯૩ સાહેબ ! [સાહિબ સાંભલ] સાંભલો વીનતી (મોહનવિજયકૃત રત્નપાલ., ૪, સં.૧૭૬૦) પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૯-૧૦, સં.૧૮૪૨] ૨૦૯૪ સાહેબા ! મોતી ઘોને હમારો (જુઓ ક્ર.૨૬૮, ૧૫૭૪ ને ૧૬૫૮) ^[*.૨૦૮૬] (મોહનવિજયકૃત રત્નપાલ., ૨-૧૨, સં.૧૭૬૦) ૨૦૯૫ સાહેલડીની – [સાહેલડીયાં] (સૌભાગ્યસાગરસૂરિશિષ્યકૃત ચંપકમાલા., સં.૧૫૭૮) યશોવિજયકૃત ચોવીશી, સં.૧૮મી સદી પૂર્વાર્ધ; વીરવિજયકૃત ચન્દ્રશેખરનો રાસ, સં.૧૯૦૨] સાહેલડીઆં, ગુણ વેલડીઆં રામગ્રી (ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં.૧૬૭૦ તથા ભરત રાસ, ૧૭, સં.૧૬૭૮; નેમવિજયકૃત શીલવતી., ૫-૧૦, સં.૧૭૫૦) ૨૦૯૬ સાહેલડી હે ! લૂંબા ઝુંબા વરસલો મેહ, લશ્કર આયો દરિયાખાનરો હો લાલ (જુઓ ક્ર.૧૭૪૪ક ને ૨૩૦૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy