SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૨૭૭ (જુઓ મોટી દેશી ક્ર.૯૫)]. [ સાહિબ... (જુઓ સાહેબ..)] ૨૦૭૮ સાહિબ ! અબ મોહિ રાખો દિલ ધરી એ (જ્ઞાનસાગરકૃત ગુણવર્મા રાસ, ૬-૩, સં.૧૭૯૭) ૨૦૭૯ સાહિબ કબ મિલે, સસનેહી પ્યારો હો, સાહિબ. : ન્યાયસાગરના શાંતિજિન રૂ.ની, સિં.૧૮મી સદી ઉત્તરાર્ધ (પદ્મવિજયકૃત નવપદ પૂજા, સં.૧૮૩૮) ૨૦૮૦ સાહિબજી ! શ્રી સિદ્ધાચલ ભેટિએ હો લાલ (પદ્મવિજયકૃત જયાનંદ, ૬-૮, સં.૧૮૫૮). ૨૦૮૧ સાહિબજી ! સુણો વીનતી હૈજાલા લાલ (જ્ઞાનસાગરકૃત ઈલાચીકુમાર., ૧૬, સં. ૧૭૧૯) [૨૦૮૧.૧ સાહિબ સોભાગી (જુઓ ક્ર. ૧૬૩૦) (ધનચન્દ્રસૂરિકૃત શીલવતી રાસ, સં.૧૬મી સદી)] ૨૦૮૨ સાહિબા ! અમે તો હીંદુઆણ કે રાજ ગરાસીયાં રે લો (જુઓ ક્ર.૧૬૮૫). (સત્યસાગરકત દેવરાજ, ૨-૧૩, સં. ૧૭૯૯) ૨૦૮૩ સાહિબા ! નવ મણ આલ મંગાવજ્યો કસરકુશલકૃત વીશી, બીજું સ્ત., સં.૧૭૮૬ આસ.) ૨૦૮૪ સાહિબા ! પંચમી મંગલવાર પ્રભાતે ચાલવું રે લો (જુઓ ક.૧૮૨૧). ક્રિ.૧૧૬૮]. (ગુણચન્દ્રકૃત ચોવીશી, રૂ. ૩જું પદ્મવિજયકૃત જયાનંદ, ૮-૨, સં.૧૮૫૮) ૨૦૮૫ સાહિબા પાસજી હો ! વાલ્હા પાસજી હો ! દરસણ નીંકો રાજિ (જિનહર્ષકૃત મહાબલ., ૨-૩૦, સં.૧૭૫૧) [૨૦૮૫.૧ સાહિબા ! ફૂદી લેÚજી (જિનહર્ષકૃત વીશી, ૧૬, સં.૧૭૪૫)] ૨૦૮૬ સાહિબા ! મોતીડોને હમારો જીવનાં. મોતી. (મોહનવિજયકૃત નર્મદા., ૪૫, સં. ૧૭૫૪). સાહિબા ! મોતીડો હમારો (વિનયવિજય-યશોવિજયકત શ્રીપાલ રાસ, ૩-૭, સં. ૧૭૩૮; 'યશોવિજયકૃત નિશ્ચયવ્યવહારગર્ભિત સ્ત; વીરવિજયકૃત ચન્દ્રશેખરનો રાસ, સં.૧૯૦૨) સાહિબા ! મોતી ઘોને હમારો (જુઓ ક્ર. ૧૦૯૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy