SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ જૈન ગૂર્જર કવિઓ : ૮ સં.૧૭૪૫). સાર્ કાઠા ગહું પીસાય, જાણ્યું પ્રેમ નું સોનારિ ભર્ણ (વિનયચન્દ્રકૃત ઉત્તમકુમાર ચો., ૨૧, સં. ૧૭૫૨)]. [૨૦૭૧.૧ સાસુજી-જાયા હો લાલ, આછી નણદ ભિલાયા હો.... (જુઓ મોટી દેશી ક્ર.૯૪)] ૨૦૭૨ સામ્ પૂછે વહુવર વાત માલા કિહાં છે રે (સરખાવો ક્ર.૧૪૭૧) (પદ્મવિજયકૃત જયાનંદ, ૬-૯, સં. ૧૮૫૮) [સાર્ પછઈ સુણિ નવ વહૂઆરુ (જયવંતસૂરિકૃત શૃંગારમંજરી, ૧૮, સં.૧૬૧૪) ૨૦૭૩ સાંસો (સાસુ) કીધો સામલિઆ (એ). (ઋષભદાસકૃત જીવવિચાર ચો., ૨૦, સં.૧૬૭૬, ભરત રાસ, ૫૦, સં.૧૬૭૮, કાવત્રાનો રાસ, સં.૧૬૮૩ તથા હીરવિજય રાસ, સં.૧૬૮૫; ભાવશેખરકૃત રૂપસેન, સં.૧૬૮૩) ઋિષભદાસકૃત કુમારપાળ રાસ, સં.૧૬૭૦] ૦ સાહજહાંકે.. (જુઓ ક્ર.૨૦૭૬) ૨૦૭૩.૧ સાહબ મે નવિપલવ જાણું (સુરવિજયકૃત રતનપાળ રાસ, સં.૧૭૨૨)] ૨૦૭૪ સાહમાનું ઢાલ (આણંદપ્રમોદકૃત શાંતિવિવાહ, ૨૨, સં.૧૫૯૧, પાટણ) [૨૦૭૪.૧ સાહમેને ટોડે પસતાં મોટું લવઈ (યશોવિજયકૃત જંબૂ રાસ, ૩, સં.૧૭૩૯ તથા મૌન એકાદશી સ્ત.)] ૨૦૭૫ સાહલી ! સાહેલી] આંબો મોરીઓ. એ તો મોર્યો રે સખી ! સાહદુવારિ તથા નીંદડી વરણી હુઈ રે હી જાગો જાગો હો મેં ચતુરસુજાણ : એ બે જાતિ મેવાડમાંહે પ્રસિદ્ધ છે (જુઓ ક્ર.૨૦૩૭; સરખાવો ૪.૫૧૮) [જુઓ ક્ર. ૧૦૫૬] (જ્ઞાનકુશલકત પાર્થ, ૩-૮, સં.૧૭૦૭) ૨૦૦૬ સાહજહાં કે બાગમાં, દો. નારંગ પકાવે લો, અહો દો. (જુઓ ક્ર. ૨૦૨૪) (સત્યસાગરકૃત દેવરાજ., ૩-૩, સં.૧૭૯૯). ૨૦૭૭ સાહિજાદાકા બાગમેં દોય કલીયા પક્કી લો (લાભવર્ધનકૃત વિક્રમાદિત્ય, સં.૧૭૨૭) [સાહિજાદાને બાગમેં દોય કલીયા પક્કી રે લૌડ હો કુંડીદા સાહિબડા યા લો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy