SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ [૨૧૦૧.૧ સિદ્ધાર્થરાયકુલ તણો (માણેકવિજયકૃત ચોવીશી, અંતની, લ.સં.૧૭૮૮)] ૨૧૦૨ સિંધુ માડી રાજા રે (અભયસોમકૃત વિક્રમચરિત્ર ચોબોલી ચો., ૧૦, સં.૧૭૨૪) [૨૧૦૨.૧ સિરજ્યા પાખે પુત્ર ન સંપઇ (જુઓ ક્ર.૨૧૯૦) ૨૧૦૨.૨ સિર પર કલંગી સોહે કોટે રે તુલસીકી માલા (જુઓ ક્ર.૧૨૭૧)] ૨૧૦૨૬ સિરિ શાંતિ જિજ્ઞેસર ન્હવણ દિગ્રેસર પાય (લલિતપ્રભનો ચંદ રાસ, ૩-૭, સં.૧૬૫૫) [સિરિ સંતિ જિજ્ઞેસર (પુણ્યરત્નકૃત સનત્કુમાર રાસ, સં.૧૬૩૭)] [૨૧૦૨૭.૧ સિરોહી રો સાલૂ હો કે ઉપરે જોધપુરી (જુઓ ક્ર.૧૯૫૧.૧, ૨૧૨૭) (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૫-૧૭, સં.૧૮૪૨) ૨૧૦૨ક.૨ સિવરામંડપ માંડ્યો એ રાય કે કનકાવતી તણો રે લોલ (જુઓ ક્ર.૪૪૬)] ૨૧૦૩ સિંહ તણઇ પર એકલો - ગોડી (ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં.૧૬૭૦) જૈન ગૂર્જર કવિઓ ઃ ૮ [૨૧૦૩.૧ સિહર ભલો પણ સાંકડઉ રે... (જુઓ ક્ર.૨૨૧૯ તથા ૨૦૨૨) ૨૧૦૪ સિહરાં સિહર મધુપુરી રે ગઢાં વડો ગિરનારી રે, રાણ્યાં સિરહર રૂકિમણી રે, કુયરાં નંદકુમાર રે કૈસાસુર-મારણ ! આવિને રે, પ્રલાદ-ઉધારણ ! રાસરમણ દિર આજ્યો. ઘર આજ્યો વિર આજ્યો, હો રામ રામજી ! રાસ-રમણ દિર આજ્યો - રાગ પરજીયો (સમયસુંદરકૃત રામસીતા રાસ, ખંડ ૭-૫, સં.૧૬૮૭ આસ. તથા દ્રૌપદી ચો., ૨-૩, સં.૧૭૦૦, રાગ મારૂણી, જયરંગકૃત કયવન્ના., ૨૯, સં.૧૯૨૧) [૨૧૦૪.૧ સિંધની સંધિની?]] Jain Education International (જિનહષઁકૃત મૃગાપુત્ર ચો., આદિની, સં.૧૭૫૫ તથા શ્રીપાલ રાસ (નાનો), સં.૧૭૪૨) ૦ સિંધુ માડી... (જુઓ ક્ર.૨૧૦૨) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy