SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૨૮૧ ૦ સિંહ તણાઈ.. (જુઓ ક.૨૧૦૩)] ૨૧૦૫ સીઆલો હે ભલે આવી૬, સીઆલો હે ભોગ્યાં રો માસ, સીઆલો. [જુઓ ક્ર.૨૧૨૪]. (ભાવશેખરકત રૂપસેના, સં. ૧૬૮૩; જ્ઞાનકુશલકૃત પાર્શ્વ, ૩, સં. ૧૭૦૭; નેમવિજયકૃત શીલવતી, ૧-૧૨, સં.૧૭૫૦જિનહર્ષકૃત મહાબલ., ૧-૧૮, સં. ૧૭૫૧; ઉદયચંદકૃત શીલવતી., ૧૫, સં.૧૭૧૪; વિનયચન્દ્રકૃત ઉત્તમકુમાર, ૧૪, સં.૧૭૫૨) [૨૧૦૫.૧ સીખણ સીખણ ચેલણા (જુઓ ક્ર.૨૦૦૮) ૨૧૦૫.૨ સીતલ જિન સહજાનંદી (જુઓ ક્ર.૧૯૫૩) (દીપવિજયકત ચોવીશી, લ.સં.૧૮૭૮)] ૨૧૦૬ સીતા કહઈ તુહે સાંભલઉ (ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ, ૨-૧૯, સં.૧૬૮૨) ૨૧૦૭ સીતા તો રૂપે રૂડિ જાણો, આંબા ડાલે સૂડી હો સીતા અતિ સોહેં – રામગ્રી (કનકસુંદરનો હરિશ્ચન્દ્ર, ૨, સં.૧૬૯૭) [જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ ૩૩, સં. ૧૭૭૦] અથવા બિંદલીની (ક્ર. ૧૨૭૫ક). (પરમસાગરકૃત વિક્રમસેન, ૫, સં.૧૭૨૪; માનસાગરકૃત વિક્રમસેન, ૬-૬, સં.૧૭૨૪) ૨૧૦૮ સીતા દીઠઉ રે સુંહણઉઃ સમયસુંદરની સીતારામ ચો.ના ખંડ ૭ની ૭મી ઢાલ, સિં. ૧૭મી સદી ઉત્તરાર્ધ અથવા હિવ રાણી પદમાવતી (ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ, ૨-૧૨, સં.૧૬૮૨) ૨૧૦૯ સીતાને સંદેશો રામજીએ મોકલ્યો રે (રામજી મોકલે રે) [જુઓ ક્ર.૧૧૬૬] (જિનોદયસૂરિકત હંસરાજ વચ્છરાજ, ૧-૫, સં.૧૬૮૮; જિનહર્ષકૃત ઉપમિત., ૧૦૩, સં. ૧૭૪૫) ૨૧૦૯ક સીતારામકો પરમ જસ ગાવના રે (જ્ઞાનવિમલકત એક સિદ્ધાચલ સ્ત, સં.૧૮મી સદી]) ૨૧૧૦ સીતારામની ચોપઈઃ સમયસુંદરકૃત, સં.૧૭મી સદી]) જિનહર્ષકૃત કુમારપાલ., પર, સં.૧૭૪૨) ૨૧૧૧ સીતા વેલની વિજિયાત, કે.સં.૧૭૦૪] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy