________________
૨૮૨.
જૈન ગૂર્જર કવિઓ : ૮
(અમરચંદકૃત વિદ્યાવિલાસ, ૨-૫, સં. ૧૭૪૫) ૨૧૧૨ સીતા હરખીજી ઓ આયો હનુમંતકો લશ્કર,
ઘટ ક્યું ઉમટી શ્રાવનકી, સીતા હરખીજી હરખીજી
(અમૃતવિજયકૃત શત્રુંજય તીર્થમાલા, ૨, સં.૧૮૪૦) ૨૧૧૩ સીતા હરખીજી નિજ હીયડઈઃ સમયસુંદરની સીતારામ ચો.ની ખંડ
૬ની બીજી ઢાલ, સિં. ૧૭મી સદી ઉત્તરાધી
(ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ, ૨-૬, સં.૧૬૮૨) ૨૧૧૪ સીતા હો પ્રીયા સીતા કહે સુણો વાત
(ચતુરવિજયકૃત ચોવીશી, શાંતિ સ્ત, સિં.૧૯મી સદી ઉત્તરાર્ધ)
સીતા હો પ્રયા સીતા
(પદ્રવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૬-૪, સં.૧૮૪૨)] ૨૧૧૫ સીતા હો પીઉ પ્રીતા (પીઉ) સીતારા પ્રભાત
(માનસાગરકૃત વિક્રમસેન., ૫-૪, સં. ૧૭૨૧; ઉદયરત્નકૃત ભુવનભાનું રાસ, ૪૪, સં.૧૭૬૯; કાંતિવિજયકૃત વીશી, છઠું સ્ત., સં.૧૭૭૮
લગ.) [૨૧૧૫.૧ સીપાઈડા રે થોહરે હારે લાગી રે નહ...
(જુઓ મોટી દેશી ક્ર.૯૭). ૨૧૧૬ સીમંધર ! કરજો [કરો] મયા : જિનરાજસૂરિની વીશી, પહેલા રૂ.ની,
સિં.૧૭મી સદી ઉત્તરાર્ધ (જિનહર્ષકૃત ઉપમિત., ૯૦, સં.૧૭૪૫; નેમવિજયકૃત શીલવતી., ૨-૭, સં.૧૭૫૦) [રાજસિંહકૃત આરામશોભાચરિત્ર. ૧, સં.૧૬૮૭ આનંદવર્ધનત
ચોવીશી, અંતની, સં.૧૭૧૨] ૨૧૧૭ સીમંધરજિન ત્રિભુવન-ભાણ – રાગ આસાફરી
(માનસાગરકત વિક્રમાદિત્ય., ૧, સં. ૧૭૨૪)
(યશોવિજયકૃત જંબૂ રાસ, ૧, સં. ૧૭૩૯] ૨૧૧૮ સીમંધર ! તુજ મિલને દિલમેં રઢી લગી તારુજી
(વીરવિજયકૃત દશાર્ણભદ્ર સ., ૪, સં.૧૮૬૩) ૨૧૧૯ સીમંધર સાંમી (જિન) ઉપદિસઈએ : સમયસુંદરકત સાંબપ્રદ્યુમ્નરી
ચોપઈની ૪થી ઢાલ જુિઓ ક્ર.૧૯૬૭ક.૨] અથવા પ્રાણપિયા રે ક્યું તજી (ક.૧૦૯૯) – રાગ વઈરાડી (સમયસુંદરકત નલ., ૪-૩, સં.૧૬૭૩, તથા દ્રૌપદી ચો, સં.૧૭00 જિનહર્ષકૃત દશવૈકાલિક, ૭, સં.૧૭૩૭) [સીમંધર સ્વામી ઉપદિસે અથવા મેં વઈરાગી સંગ્રહ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org