Book Title: Jain Gurjar Kavio Part 08
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 291
________________ ૨૮૨. જૈન ગૂર્જર કવિઓ : ૮ (અમરચંદકૃત વિદ્યાવિલાસ, ૨-૫, સં. ૧૭૪૫) ૨૧૧૨ સીતા હરખીજી ઓ આયો હનુમંતકો લશ્કર, ઘટ ક્યું ઉમટી શ્રાવનકી, સીતા હરખીજી હરખીજી (અમૃતવિજયકૃત શત્રુંજય તીર્થમાલા, ૨, સં.૧૮૪૦) ૨૧૧૩ સીતા હરખીજી નિજ હીયડઈઃ સમયસુંદરની સીતારામ ચો.ની ખંડ ૬ની બીજી ઢાલ, સિં. ૧૭મી સદી ઉત્તરાધી (ચન્દ્રકીર્તિકૃત ધર્મબુદ્ધિ, ૨-૬, સં.૧૬૮૨) ૨૧૧૪ સીતા હો પ્રીયા સીતા કહે સુણો વાત (ચતુરવિજયકૃત ચોવીશી, શાંતિ સ્ત, સિં.૧૯મી સદી ઉત્તરાર્ધ) સીતા હો પ્રયા સીતા (પદ્રવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૬-૪, સં.૧૮૪૨)] ૨૧૧૫ સીતા હો પીઉ પ્રીતા (પીઉ) સીતારા પ્રભાત (માનસાગરકૃત વિક્રમસેન., ૫-૪, સં. ૧૭૨૧; ઉદયરત્નકૃત ભુવનભાનું રાસ, ૪૪, સં.૧૭૬૯; કાંતિવિજયકૃત વીશી, છઠું સ્ત., સં.૧૭૭૮ લગ.) [૨૧૧૫.૧ સીપાઈડા રે થોહરે હારે લાગી રે નહ... (જુઓ મોટી દેશી ક્ર.૯૭). ૨૧૧૬ સીમંધર ! કરજો [કરો] મયા : જિનરાજસૂરિની વીશી, પહેલા રૂ.ની, સિં.૧૭મી સદી ઉત્તરાર્ધ (જિનહર્ષકૃત ઉપમિત., ૯૦, સં.૧૭૪૫; નેમવિજયકૃત શીલવતી., ૨-૭, સં.૧૭૫૦) [રાજસિંહકૃત આરામશોભાચરિત્ર. ૧, સં.૧૬૮૭ આનંદવર્ધનત ચોવીશી, અંતની, સં.૧૭૧૨] ૨૧૧૭ સીમંધરજિન ત્રિભુવન-ભાણ – રાગ આસાફરી (માનસાગરકત વિક્રમાદિત્ય., ૧, સં. ૧૭૨૪) (યશોવિજયકૃત જંબૂ રાસ, ૧, સં. ૧૭૩૯] ૨૧૧૮ સીમંધર ! તુજ મિલને દિલમેં રઢી લગી તારુજી (વીરવિજયકૃત દશાર્ણભદ્ર સ., ૪, સં.૧૮૬૩) ૨૧૧૯ સીમંધર સાંમી (જિન) ઉપદિસઈએ : સમયસુંદરકત સાંબપ્રદ્યુમ્નરી ચોપઈની ૪થી ઢાલ જુિઓ ક્ર.૧૯૬૭ક.૨] અથવા પ્રાણપિયા રે ક્યું તજી (ક.૧૦૯૯) – રાગ વઈરાડી (સમયસુંદરકત નલ., ૪-૩, સં.૧૬૭૩, તથા દ્રૌપદી ચો, સં.૧૭00 જિનહર્ષકૃત દશવૈકાલિક, ૭, સં.૧૭૩૭) [સીમંધર સ્વામી ઉપદિસે અથવા મેં વઈરાગી સંગ્રહ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367