Book Title: Jain Gurjar Kavio Part 08
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
________________
દેશીઓની અનુક્રમણિકા
(સમયસુંદરકૃત પ્રિયમેલક રાસ, સં.૧૬૭૨)] ૨૧૨૦ સીમંધર (શ્રીમંધર) સામીની આલોયણના તવનની (દર્શનવિજયકૃત વિજયતિલકસૂરિ રાસ, અધિ.૧, સં.૧૬૭૯) ૨૧૨૧ સીમંધર ! સાંભલો રાગ મારૂણી (સમયસુંદરકૃત પ્રત્યેક., ૪-૬, સં.૧૬૬૫)
૨૧૨૨ સીમંધર સાંમી સાંભલો રાગ ગોડા
(સમયસુંદરકૃત નલ., ૬-૪, સં.૧૬૭૩)
૨૧૨૩ સીયલ (શીલ) [સીલ] કહે જગ હું વડુ, મુઝ વાત સુણો એક મીઠી રે : દાનાદિ સંવાદની, [સમયસુંદરકૃત, સં.૧૬૬૨] (જુઓ ક્ર.૧૯૫૪.૧) (સમયસુંદરસ્કૃત પ્રત્યેક., ૨-૭, સં.૧૬૬૫, ચંપક ચો., ૧-૮ તથા ૨-૮, સં.૧૬૯૫ અને સીતારામ., ૯-૭, સં.૧૬૮૭ આસ.; દર્શનવિજયકૃત ચંદ રાસ, ૩૧, સં.૧૬૮૯; અમરચંદકૃત વિદ્યાવિલાસ., ૩-૭, સં.૧૭૪૫)
[પદ્મચન્દ્રકૃત જંબૂ રાસ, સં.૧૭૧૪]
૨૧૨૪ સીયાલાના ગીતની – મલ્હાર [જુઓ ક્ર.૧૧, ૧૭૬૮, ૨૧૦૫] (પુણ્યસાગરકૃત અંજના., ૨-૪, સં.૧૬૮૯)
૨૧૨૪ક સીયાલે ખાટુ ભલી રે રાજિ, ઉનાલે અજમેર
નગીનો નિતહી ભલો રે રાજિ, શ્રાવણ વીકાનેર
કમધજીયા રાજિ, લસકર રહ્યા હૈ ઉમાંહી (જુઓ ક્ર.૧૯૫૧) [ક્ર.૨૩૦૩.૧]
(ગુણચન્દ્રકૃત ચોવીશી., ૨૦મું સ્ત.)
૨૧૨૪ખ સીયાલો ૨સીયાને પ્યારો, મેં નાયક છુંજી રાજી (જ્ઞાનવિમલકૃત એક શાંતિ સ્ત., [સં.૧૮મી સદી])
[૨૧૨૪ખ.૧ સીરોહી
૨૮૩
(જુઓ ક્ર.૧૭૫૨.૨)]
૨૧૨૫ સીરોહી નગરીમુખમંડન – ધન્યાસી (નયસુંદરકૃત શત્રુંજય., ૧૪, સં.૧૬૩૮)
૨૧૨૬ સીરોહીરો મેલો [સેલો] હો કે દાડિમ જોધપુરી
(ઉદયરત્નકૃત ચોવીશી, સં.૧૭૭૨ તથા સુદર્શન., ૧૫, સં.૧૭૮૫) ૨૧૨૭ સીરોહીરો સેલો હો ઊપર જોધપુરી [જુઓ ક્ર.૧૯૫૧.૧, ૨૧૦૨૬.૧] (જ્ઞાનસાગરકૃત ચિત્રસંભૂતિ., ૩૬, સં.૧૭૨૧; વીરવિજયકૃત ધમ્મિલ., ૧-૮, સં.૧૮૯૬)
[ સીલ કહૈ જંગ હું વડો (જુઓ ક્ર.૨૧૨૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367