Book Title: Jain Gurjar Kavio Part 08
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૭૮
(પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૬-૨૪, સં.૧૮૪૨)] [૦ સાહિબા મ્હારા !... (જુઓ ૬.૨૦૮૮)]
૨૯૮૭ સાહિબા રે ! ભાગ્ય પ્રબલ નૃપ ચંદનૂ રે
(ક્ષેમવર્ધનકૃત સુરસુંદરી., ૨૫, સં.૧૮૫૨)
૨૦૮૮ સાહિબા મ્હારા ! મોહી રે મટકતી ચાલ રે, જાવા નહીં દીઉં રે (ભાવિજયકૃત ચોવીશી, અભિનંદન સ્ત., [સં.૧૮૩૦ આસ.]) ૨૦૮૯ સાહિબા રે ! માહરા સ્જિદ કબ શિર આવે રે (જુઓ ક્ર.૨૦૯૨) (કાંતિવિજયકૃત ચોવીશી, નેમિ સ્ત., સં.૧૭૭૫ લગ.)
[૨૦૮૯.૧ સાહિબા હો ! અમર વધાવો ગજમોતીયા... (જુઓ ક્ર.૩૪) (જુઓ મોટી દેશી ક્ર.૯૬)] ૨૦૯૦ સાહિબીઆ લાલની
જૈન ગૂર્જર કવિઓ ઃ ૮
(ગુણચન્દ્રકૃત ચોવીશી, ૧૦મું સ્ત.)
૨૦૯૧ સાહિબો રે માહરો લિ રહ્યો નાગોર (ભાગોયે)
(ઉદયરત્નકૃત ભુવનભાનુ રાસ, ૫૪, સં.૧૭૬૯ તથા પાર્શ્વ સ્ત.) ૨૦૯૨ સાહિબો રે મારો રાજિંદ કબ ઘર આવે રે પ્રાણાધાર (જુઓ ક્ર.૨૦૮૯) (કાંતિવિજયકૃત ચોવીશી, નેમ સ્ત., સં.૧૭૭૮)
[૨૦૯૨.૧ સાહેબજી શ્રી વિમલાચલ ભેટીએ હોજી
(પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૮-૯, સં.૧૮૪૨)]
૨૦૯૩ સાહેબ ! [સાહિબ સાંભલ] સાંભલો વીનતી (મોહનવિજયકૃત રત્નપાલ., ૪, સં.૧૭૬૦)
પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૯-૧૦, સં.૧૮૪૨]
૨૦૯૪ સાહેબા ! મોતી ઘોને હમારો (જુઓ ક્ર.૨૬૮, ૧૫૭૪ ને ૧૬૫૮)
^[*.૨૦૮૬]
(મોહનવિજયકૃત રત્નપાલ., ૨-૧૨, સં.૧૭૬૦)
૨૦૯૫ સાહેલડીની – [સાહેલડીયાં]
(સૌભાગ્યસાગરસૂરિશિષ્યકૃત ચંપકમાલા., સં.૧૫૭૮)
યશોવિજયકૃત ચોવીશી, સં.૧૮મી સદી પૂર્વાર્ધ; વીરવિજયકૃત ચન્દ્રશેખરનો રાસ, સં.૧૯૦૨]
સાહેલડીઆં, ગુણ વેલડીઆં રામગ્રી
(ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં.૧૬૭૦ તથા ભરત રાસ, ૧૭, સં.૧૬૭૮; નેમવિજયકૃત શીલવતી., ૫-૧૦, સં.૧૭૫૦)
૨૦૯૬ સાહેલડી હે ! લૂંબા ઝુંબા વરસલો મેહ, લશ્કર આયો દરિયાખાનરો હો લાલ (જુઓ ક્ર.૧૭૪૪ક ને ૨૩૦૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367