SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂર્જર કવિઓ : ૮ ૨૦૨૨.૨ સહજાનંદી રે આતમા ઃ વીરવિજયકૃત, સં.૧૯મી સદી ઉત્તરાર્ધ ? (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૪-૬, સં.૧૮૪૨)] ૨૦૨૩ સહજિઇ છેહઉ રે, દરિજણ સહજઇ છેહડઉ ૨૭૦ વડિલ રે મિદરારી (જોબન) માતી - આસાઉરી (સમયસુંદરકૃત પ્રિયમેલક., ૪, સં.૧૬૭૨) ૨૦૨૪ સહર દિલીકા બાગમેં દોઇ નારંગ પક્કીયાં લોય રે હો દોઇ. (જુઓ ક્ર.૨૦૭૬) (જિનહર્ષકૃત ચંદનમલયાગિરી, ૨૦, સં.૧૭૪૪) ૨૦૨૫ સહર ભલો પણિ સાંકડો રે, નગર ભલો પણિ દૂર રે હઠીલા વૈરી નાહ ભલો પણિ નાંહનડો રે લાલ, આયો જોબનીયાનો પૂર રે હઠીલા વઈરી; લઇ લાહુઉ દસ દિવસકો રે લાલ (જુઓ ક્ર.૨૦૩૬ખ, ૨૧૦૩.૧) (જ્ઞાનકુશલકૃત પાર્શ્વ., ૧-૮, સં.૧૭૦૭) ૨૦૨૬ સહસાવન જઇ વસીયે, ચાલોને સખિ ! (વીરવિજયકૃત ચોસઠ-પ્રકારી પૂજા, સં.૧૮૭૪) ૨૦૨૭ સહસાવનમાં એક દિન સ્વામી (વીરવિજયકૃત ૯૯ પ્રકારી પૂજા, સં.૧૮૮૪) ૨૦૨૮ સહિગુરુ વંદીઇ – ધન્યાસી [જુઓ ક્ર.૨૦૫૨] (આણંદસોમકૃત સોવિમલસૂરિ રાસ, સં.૧૬૧૯) [૨૦૨૮.૧ સહિજ સલૂણુ સાજણ સાં. (મહીરાજકૃત નલદવદંતી રાસ, સં.૧૬૧૨) ૨૦૨૮.૨ સહિજિ સલૂણી રે કોશ્યા કામિની (જયવંતસૂરિકૃત શૃંગારમંજરી, ૪૮, સં.૧૬૧૪)] ૨૦૨૯ સહિયર પાણી સંચર્યા યમુનાંકે તીરે હાં હાં રે, યમુ. (વીરવિજયકૃત ધમ્મિલ., ૫-૮, સં.૧૮૯૬ અને ચન્દ્રશેખર રાસ, સં.૧૯૦૨) ૨૦૩૦ સહિયર મોરી ! પહેલો વધાવો મોરે આવીયો રે (ક્ષેમવર્ધનકૃત શાંતિદાસ., ૨૪, સં.૧૮૭૦) ૨૦૩૧ સહીયાં ! દિર સિણગાર હે (જુઓ ક્ર.૧૯૭૩) (માનસાગરકૃત વિક્રમાદિત્ય., ૪૬, સં.૧૭૨૪) ૨૦૩૨ સહીયાં ! માહરાં નયણ સમારો (ઉદયરત્નકૃત લીલાવતી., ૭, સં.૧૭૬૭) ૨૦૩૩ સહીંયાં ! મુલતાણ (? સુલતાણ) લાડઉ આવઇ લઉ [જુઓ ૬.૨૦૩૬] (જિનહર્ષકૃત ઉપમિત., ૧૧૨, સં.૧૭૪૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy