________________
દેશીઓની અનુક્રમણિકા
૨૭૧
[૨૦૩૩.૧ સહીયાં મોરી નેમીશ્વર બન જાએ
(ધનચન્દ્રસૂરિકૃત શીલવતી રાસ, ૩, સં.૧૬મી સદી)]. ૨૦૩૪ સહીયાં મોરી ! રાઉલ ભીમ વધાવીયે (વધાઉ લઈ)
(પુણ્યસાગરકૃત અંજના., ૧-૪, સં.૧૬૮૯; જિનહર્ષકૃત ઉપમિત., ૨૫, સં. ૧૭૪૫ તથા શત્રુંજય રાસ, ૨-૧૭, સં. ૧૭પપ).
[જ્ઞાનસાગરકૃત નલદવદંતી ચરિત્ર, ૧, સં.૧૭૫૮] ૨૦૩પ સહીયાં મોરી રે ! ચાંદલીઓ ઉગ્યો ને મધ્ય મધ્યરાતનો રે
(પદ્મવિજયકૃત ચોવીશી, કુંથુ સ્ત, [સં.૧૯મી સદી પૂર્વાધી;
ખુશાલમુનિકત ચોવીશી, મહાવીર સ્ત, સિં.૧૮મી સદી પૂર્વાધ]) ૨૦૩૬ સહીયાં ! સુલતાન સુિરતાણી લાડો આવૈ લો (જુઓ ક. ૨૦૩૩)
જિનહર્ષકૃત મહાબલ., ૪-૪, સં. ૧૭૫૧)
જિનહર્ષકૃત વશી, ૨, સં. ૧૭૨૭] ૨૦૩૬ક સહીયાં ! સુહાવૈ લાડૌ આવે તો
(લાભવર્ધનકૃત ધર્મબુદ્ધિ., ૨૧, સં.૧૭૪૨) [૨૦૩૬ક.૧ સહુગુરુ આએ ભલે
(પુણ્યકીર્તિકૃત રૂપસેનકુમાર રાસ, સં.૧૬૮૧)] ૨૦૩૬ખ સહેર ભલો પણિ સાંકડો રે (જુઓ ક્ર. ૨૦૨૫, ૨૨૧૯)
(ઉદયરત્નકૃત લીલાવતી, ૮, સં.૧૭૬૭). ૨૦૩૭ સહેલી હો ! આંબો મોરીયો
(લક્ષ્મીવલ્લભકૃત વિક્રમ પંચદંડ, ૩-૧૬, સં.૧૭૨૮) સિહેલી રે ! આંબો મોરીયો ભલો માર્યો હે રાજાજીરી પોલિ (સરખાવો ક્ર. ૨૦૦૫) (જુઓ મોટી દેશી ક્ર.૯૧) ૦ સંગ્રામ...
(જુઓ ક્ર.૧૯૮૬) ૦ સંતિજી..
(જુઓ ક્ર.૧૯૯૦) ૦ સંધિની..
(જુઓ ક્ર.૧૯૯૧) ૦ સંપ્રતિ.., સંભવ...
| (જુઓ ક્ર.૧૯૯૮થી ૧૯૯૯.૧) ૨૦૩૭.૧ સંભારી સંસડઉ
(મહરાજકૃત નલદવદતી રાસ, સં.૧૬૧૨; જયવંતસૂરિકૃત શૃંગારમંજરી, ૨૭, સં.૧૬૧૪ તથા ઋષિદત્તા રાસ, ૩૫, સં. ૧૬૪૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org