________________
૨૭૨
જૈન ગૂર્જર કવિઓ: ૮
૦ સંયમ...
(જુઓ ક્ર.૨૦૦૭, ૨૦૦૭.૧)] ૨૦૩૮ સાંઈ સાચલો હો ! એકરસું ફિર આવ
(કનકસુંદરકત હરિશ્ચન્દ્ર, ૪-૬, સં.૧૬૯૭) [૨૦૩૮.૧ સાગરીયા તું મ મ ગર્વ કરે
(પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૪–૨૦, સં.૧૮૪૨)] ૨૦૩૯ સાચી વાત કહું છું આજ, સુણો સહુ કાને રે
(ગંગવિજયકૃત કુસુમશ્રી, ૪૬, સં. ૧૭૭૭) ૨૦૪૦ સાચું બોલો શામળિયા !
(વીરવિજયકૃત ૫ આગમ પૂજા, સં.૧૮૮૧) ૨૦૪૧ સાચો સામિ સંખેસર
(જુઓ ક્ર.૧૭૮) ૨૦૪૨ સાજલ ચાલ્યા ગુણ રહ્યા માંકી ઢોલણ ગુણની ચાલહાર રે
(સમયસુંદરકૃત થાવચ્ચ ચો., ૨-૬, સં.૧૬૯૧) [૨૦૪૨.૧ સાઠાં ઘડીય કમંગર ખૂવાં, મુખા ધરીય લુહાર.
(જુઓ મોટી દેશી ક્ર.૯૨)]. ૨૦૪૩ સાંઢડીયામેં સાન હે સોવન સાંઢડી
(પરમસાગરકૃત વિક્રમાદિત્ય, પ૪, સં.૧૭૨૪) [૨૦૪૩.૧ સાત કુવા નવ વાવડી, પાણી ભરે રે પણિહાર...
(જુઓ મોટી દેશી ક્ર.૯૩)] ૨૦૪૪ સાત સોપારી બીડલો હાથ
જિનહર્ષકૃત મહાબલ., ૨-૬, સં.૧૭પ૧). ૨૦૪પ સાત સોપારી હાથ, જોસી પંડ્યો) પૂછણ ધણ ગઈ
(જયરંગકૃત કાવત્રા., ૧૬, સં.૧૭૨૧; જિનહર્ષત કુમારપાલ, ૧૦૪,
સં.૧૭૪૨) ૨૦૪૬ સાથીયાની
વિમલકીર્તિકૃત યશોધર, ૨૦, સં.૧૬૬૫) ૨૦૪૭ સાથે ચલુંગી લારે ફિરંગી – માખીની (ક.૧૪૨૪)
(જ્ઞાનવિમલકત જંબૂ રાસ, ૧૧, સં.૧૭૩૮) ૨૦૪૮ સાધવી કહૈ ચંદનબાલા એ
(લક્ષ્મીવલ્લભકત વિક્રમ પંચદંડ, ૩-૧૪, સં.૧૭૨૮) [૨૦૪૮.૧ સાધુ ગુણ ગરુઆ રે (ગણે ગુરુયા રે)
જિનહર્ષકૃત શત્રુંજય રાસ, સં.૧૭પપ તથા શત્રુંજય ત.)] ૨૦૪૯ સાધુજીને ભામણ૩ જાઉં – ધન્યાશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org