SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૨૭૩ (વલ્લભકુશલકત હેમચન્દ્રગણિ રાસ, ૧૦, સં. ૧૭૯૩) ૨૦૫૦ સાધુજી સાધજી) ભલે (૨) પધાર્યા આંજ – આશાઃ જિનરાજસૂરિકૃત સં.૧૬૯૯ના ગજસુકુમારની ત્રીજી ઢાલ (જિનહર્ષકૃત મહાબલ., ૩-૭, સં.૧૭પ૧) [રાજસિંહકૃત આરામશોભાચરિત્ર, ૧૭, સં. ૧૬૮૭; જિનહર્ષકૃત આરામશોભા રાસ, ૧૪, સં. ૧૭૬૧] ૨૦૫૧ સાધુ નિગ્રંથ ઈમ ઉપદિસે (સમયસુંદરકત ચંપક ચો., ૨-૭, સં.૧૬૯૫) [૨૦૫૧.૧ સાધુ મ જાએ પરઘર એકલો (સમયસુંદરકત ચાર પ્રત્યેક બુદ્ધ રાસ, સં.૧૬૬૫)] ૨૦પનક સાધુ મૃગાસુત દીસઈ (લલિતપ્રભનો ચંદ રાસ, ૩-૮, સં.૧૬૫૫) ૨૦૫ર સાધુશિરોમણિ સહગુરુ વંદિયે રે – મારૂણી (જુઓ ક્ર.૨૦૨૮] (વિનયવિજયકૃત ચોવીશી, અજિત સ્ત, [સં.૧૮મી સદી પૂર્વાર્ધ)) ૨૦૫૩ સાધો ! કૂડઉ કલિયુગ આયઉ જિનહર્ષકૃત ઉપમિત., ૧૦૭, સં. ૧૭૪૫) ૨૦૫૪ સાંતિ સુધારસ કુંડમાં ઝીલે રાતિ ન દીધી [જુઓ ક્ર.૧૯૪૭.૨] (જિનહર્ષકૃત કુમારપાલ., ૬૩, સં.૧૭૪૨) ૨૦૫૫ સાબરમતિએ આવ્યાં છે જળપૂર જો [આવીલાં ભરપૂર જો] ચારે ને કાંઠે માતા રમિ વળ્યાં રે (રામવિજયકૃત અનંત સ્ત, સં.૧૭૮૦ આસ.; પદ્મવિજયકૃત ચોવીશી, મુનિસુવ્રત સ્ત, સિં. ૧૯મી સદી પૂર્વાર્ધ, વીરવિજયકૃત ધમ્મિલ., ૬-૪, સં.૧૮૯૬ તથા ચન્દ્રશેખર રાસ, સં.૧૯૦૨) [પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, પ-૨૧, સં.૧૮૪૨] [૨૦૧૫.૧ સા ભમરુલી એણ (જુઓ ક્ર.૧૩૦૩) (રાજસિંહકૃત આરામશોભાચરિત્ર, ૨૦, સં.૧૬૮૭)] ૨૦૫૬ સાંભરિયા ગુણ ગાવા મુઝ મનિ હીરના રે – ધન્યાશ્રી (જ્ઞાનકુશલકૃત પાર્શ્વ, ૧-૧૭, સં. ૧૭૦૭; તિલકસાગરકૃત રાજસાગરસૂરિ રાસ, ૧૦, સં.૧૭૨૨; જ્ઞાનવિમલકૃત રણસિંહ રાસ, સં.૧૭૭૦ આસ.) વિનયવિજય-યશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૪-૮, સં.૧૭૩૮; જ્ઞાનવિમલકત અશોક રોહિણી રાસ, સં.૧૭૭૪; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૪–૨૬, સં.૧૮૪૨] ૨૦૫૭ સાંભલો હવે કર્મવિપાક કહે મુનિ રે : વિનયવિજય-યશોવિજયના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy