________________
૨૭૪
જૈન ગૂર્જર કવિઓ: ૮
શ્રીપાલ રાસની ૪-૮ ઢાલની, સિં.૧૭૩૮] (પદ્રવિજયકૃત જયાનંદ, ૧-૧૪, સં.૧૮૫૮, વીરવિજયકૃત ધમિલ,
પ-૭, સં. ૧૮૯૬). ૨૦૫૮ સાંભલ રે તું સજની મોરી ! રજની ક્યાં રમી આવીજી રે
(પા.) ક્યાં તું રહીતી જી રે (પદ્મવિજયકૃત જયાનંદ, પ-૯, સં.૧૮૫૮; વીરવિજયકુત સ્થૂલભદ્ર વેલ, ૮, સં. ૧૮૬૨) [(વીરવિજયકત ચન્દ્રશેખરનો રાસ, સં.૧૯૦૨; પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૫-૧૦, સં.૧૮૪૨) સાંભલા મોરી સજનીજી રે (દીપવિજયકૃત સામાયક દોષ સ., લ.સં. ૧૮૭૮) સાંભલ રે તું સજની મોરી – રાસડાની
(યશોવિજયકૃત ૩૫૦ ગાથા સ્ત, સં.૧૮મી સદી પૂર્વાધ)]. [૨૦૫૮.૧ સાંભલી સનતકુમાર હો રાજેસરજી
(જુઓ ક્ર. ૧૩૩૦)] ૨૦૫૯ સામરી સુરત પર મેરો દિલ અટક્યો
(દેવવિજયકૃત અષ્ટપ્રકારી પૂજા, ૪, સં. ૧૮૨૧) ૨૦૬૦ સામાચારી જૂજૂઈ રેઃ જિનરાજસૂરિકત વીશીના ૧૨મા સ્તની
(જિનરાજસૂરિકૃત ગજસુકુમાર, ૨૪, સં.૧૬૯૯) [૨૦૬૦.૧ સામીનુ આધાર
(ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૨૧, સં.૧૬૭૪)]. ૨૦૬૧ સામી ભુજંગમની : જિનરાજસૂરિની વીશીના ભુજંગ જિન રૂ.ની,
સિં.૧૭મી સદી ઉત્તરાર્ધ
(વિનયશીલકૃત ૨૪ જિન ભાસ, ૨૨મી ભાસ, સિં.૧૭૦૦ આસ.]) ૨૦૬૨ સામી સોહાકર સિંહાકાર શ્રી સેરીસ એ
(સકલચન્દ્રકૃત વાસુપૂજ્ય રાગમય સ્ત, ૨૨, સં.૧૬૫૦ આસ.) અિભયસોમકૃત વિક્રમચરિત્ર ખાપરા ચો, અંતની, સં.૧૭૨૩,
જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, ૨૨, સં.૧૭૭૦] ૨૦૬૨ક સામી સોહાકરની – ધન્યાશ્રી
(અભયસોમકત ચોબોલી ચો, ૧૭, સં. ૧૭૨૪) [૨૦૬રક. ૧ સા મેદમેં મનમાં ચિંતવે
(યશોવિજયકૃત મૌન એકાદશી સ્ત, સં. ૧૮મી સદી પૂર્વાર્ધ)] ૨૦૬૩ સાર કર સાર કરિ સામિ સીમંધરા
જિનહર્ષકૃત વીસસ્થાનક રાસ, ૧લું સ્થા., ૧૨મી ઢાલ, સં.૧૭૪૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org