SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા (મહીરાજકૃત નલદવદંતી રાસ, સં.૧૬૧૨)] ૨૦૧૪ક સરસ વચન નિત વરસતી (લલિતપ્રભનો ચંદ રાસ, ૩-૪, સં.૧૬૫૫) [0 સરસ્વતિ ગુણપતિ પ્રણમું (જુઓ ૬.૨૦૧૨૬)] ૨૦૧૫ સરોવર પાણી હું ગઈ, મા મેરી રે • સન્મુખ મળીઓ કાન, ગાગર ફોરી રે [જુઓ ક્ર.૨૦૧૧.૧] (રૂપવિજયકૃત ૪૫ આગમ પૂજા, સં.૧૮૮૫) [૨૦૧૫.૧ સરોવર સૂકાં બે લાલ, હંસા દુઃખ ધરે સરોવર ઓરે બે લાલ, જાઈ ચિત્ત ધરો (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૯-૧૫, સં.૧૮૪૨)] ૨૦૧૬ સરોવરીયે ઝીલણ જાસ્યાંજી (રામવિજયકૃત ચોવીશી, અરનાથ સ્ત., સં.૧૭૮૦ આસ.) [૨૦૧૬.૧ સર્ગે સુપન સોજ્યો તે પણ ભાણીઇ રે (ઋષભદાસકૃત હીરવિજય રાસ, સં.૧૬૮૫)] ૨૦૧૭ સલખણીઆનુ ઢાલ ગુડી . (આણંદસોમકૃત સોવિમલસૂરિ રાસ, સં.૧૬૧૯; સોમવિમલસૂરિકૃત ચંપક., સં.૧૬૨૨) — ૨૦૧૮ સલુણા સાધુજી રે રાગ મારૂ [જુઓ ક્ર.૨૦૨૨.૧] (રાજરત્નકૃત વિજય શેઠ., ૫, સં.૧૬૯૬) ૨૦૧૯ સલુણી જોગિણિ રૂડી બે (નેમવિજયકૃત શીલવતી., ૫-૮, સં.૧૭૫૦; મોહનવિજયકૃત રત્નપાલ., ૩-૩, સં.૧૭૬૦ તથા ચંદ રાસ, ૨-૨૨, સં.૧૭૮૩; સત્યસાગરકૃત દેવરાજ., ૨-૭, સં.૧૭૯૯, સુરત) ૨૦૨૦ સલૂણે હાવા તેરા રે જકડીની [જુઓ ક્ર.૬૦૮] (સમયસુંદરકૃત દ્રૌપદી ચો., ૧-૧૪, સં.૧૭૦૦) [૨૦૨૦.૧ સલુણો રાવળ ચાલે રે (ઉમેદચંદકૃત હરકેશી મુનિનો રાસ, સં.૧૯૨૫)] ૨૦૨૧ સસનેહી ગૌતમ ! સમય મ કરિ પ્રમાદ (જુઓ ક્ર.૨૦૦૦) (દયાશીલકૃત ઇલાચી., ૧૩, સં.૧૬૬૬) ૨૦૨૨ સહગુરુ માહરો નીદ્રડી ભેલીયો Jain Education International (જિનરાજસૂરિકૃત વીશી, ૮મું સ્ત. [સં.૧૭મી સદી ઉત્તરાર્ધ]) [૨૦૨૨.૧ સહજ સલુણા હો સાધુજી (જુઓ ૬.૨૦૧૮) (યશોવિજયકૃત ચોવીશી, સં.૧૮મી સદી પૂર્વાર્ધ) ૨૬૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy