Book Title: Jain Gurjar Kavio Part 08
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન ગૂર્જર કવિઓ ઃ ૮
સં.૧૮૫૮; રૂપવિજયકૃત ૧૦ સ્થાનક પૂજા, સં.૧૮૮૩ ને ૪૫ આગમ પૂજા, સં.૧૮૮૫) [૧૯૯૯.૧ સંભવ જિનવર વિનંતિ
(પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૩-૭, સં.૧૮૪૨)] ૧૯૯૯.૨ સમિતિ દ્વારગભારે પેસતાંજી
૨૬૬
(યશોવિજયકૃત ચોવીસી, સં.૧૮મી સદી પૂર્વાર્ધ) ૧૯૯૯.૩ સમકિતનું મૂલ જાણિયે
(કર્મસિંહષ્કૃત અઢાર નાત્રાં ચો., ૯, સં.૧૭૬૨)]
૧૯૯૯ક સમદમખંતિ તણા ગુણ પૂરા, સંયમરંગ રંગાણા રે (લબ્ધિવિજયનો હરિબલમચ્છી રાસ, ૪-૨૫, સં.૧૮૧૦)
૨૦૦૦ સમય ગોયમ ! મ કરે પ્રમાદ (જુઓ ક્ર.૨૦૨૧) અથવા પાસઇ
જિનવર નેમનઇ જી
(જિનચન્દ્રસૂરિકૃત મેઘકુમાર., ૪૦, સં.૧૭૨૭) [0 સમરવિ... (જુઓ ક્ર.૨૦૦૨)]
૨૦૦૧ સમર્યાં રે [સરિઓ] સાદ દિઇ રે દેવ (યશોવિજયકૃત ચોવીશી, ૩, અરનાથ સ્ત.) યશોવિજયકૃત સમુદ્રવહાણ સંવાદ, સં.૧૭૧૭]
[૨૦૦૧.૧ સમર્યા સાજ કરે જખ્યરાજ
(યશોવિજયકૃત સમુદ્રવહાણ સંવાદ, સં.૧૭૧૭)]
૨૦૦૨ સમરિવની – ચંદ રાસ મહિલા [ચંદ રાસમાં ?] અથવા (કમલકલશસૂરિશિષ્યકૃત, [સં.૧૬મી સદી]) બંભડવાડના તવનની - ગોડી, મારૂ સમરિત સમરથ શારદા એ વરદાયક દેવી
(દર્શનવિજયકૃત વિજયતિલકસૂરિ રાસ, અધિ.૧, સં.૧૬૭૯) યશોવિજયકૃત દ્રવ્યગુણપર્યાય રાસ, ૧૬, સં.૧૭૧૧]
:
૨૦૦૨ક સમવસરણ સુરવાજાં વાગે ઃ સકલચંદની સત્તર ભેદી પૂજાની ૧૭મી પૂજાની, [સં.૧૭મી સદી પૂર્વાર્ધ]
(જ્ઞાનવિમલકૃત જિનપૂજા વિધિ સ્ત., ઢાલ ૪, સં.૧૭૪૧)
૨૦૦૩ સમવસરણિત્રિભોવનપતિ સોહઈ: હંસરત્નની ચોવીશીના સુવિધિ સ્વ.ની, [સં.૧૭૫૫]
(ઉદયરત્નકૃત રિવંશ રાસ, ૧૯, સં.૧૭૯૯)
[૨૦૦૩.૧ સમુદ્રવિજયકઉ નેમકુમરજી, સખિ થે તઉ જાઇ મનાવઉ નઇ ભોરી લ્યાવઉને, સાંવલીયાને સમઝવઉનઇ. (જિનહર્ષકૃત પાર્શ્વ સ્ત., સં.૧૮મી સદી ઉત્તરાર્ધ)]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367