SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૮ સં.૧૮૫૮; રૂપવિજયકૃત ૧૦ સ્થાનક પૂજા, સં.૧૮૮૩ ને ૪૫ આગમ પૂજા, સં.૧૮૮૫) [૧૯૯૯.૧ સંભવ જિનવર વિનંતિ (પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૩-૭, સં.૧૮૪૨)] ૧૯૯૯.૨ સમિતિ દ્વારગભારે પેસતાંજી ૨૬૬ (યશોવિજયકૃત ચોવીસી, સં.૧૮મી સદી પૂર્વાર્ધ) ૧૯૯૯.૩ સમકિતનું મૂલ જાણિયે (કર્મસિંહષ્કૃત અઢાર નાત્રાં ચો., ૯, સં.૧૭૬૨)] ૧૯૯૯ક સમદમખંતિ તણા ગુણ પૂરા, સંયમરંગ રંગાણા રે (લબ્ધિવિજયનો હરિબલમચ્છી રાસ, ૪-૨૫, સં.૧૮૧૦) ૨૦૦૦ સમય ગોયમ ! મ કરે પ્રમાદ (જુઓ ક્ર.૨૦૨૧) અથવા પાસઇ જિનવર નેમનઇ જી (જિનચન્દ્રસૂરિકૃત મેઘકુમાર., ૪૦, સં.૧૭૨૭) [0 સમરવિ... (જુઓ ક્ર.૨૦૦૨)] ૨૦૦૧ સમર્યાં રે [સરિઓ] સાદ દિઇ રે દેવ (યશોવિજયકૃત ચોવીશી, ૩, અરનાથ સ્ત.) યશોવિજયકૃત સમુદ્રવહાણ સંવાદ, સં.૧૭૧૭] [૨૦૦૧.૧ સમર્યા સાજ કરે જખ્યરાજ (યશોવિજયકૃત સમુદ્રવહાણ સંવાદ, સં.૧૭૧૭)] ૨૦૦૨ સમરિવની – ચંદ રાસ મહિલા [ચંદ રાસમાં ?] અથવા (કમલકલશસૂરિશિષ્યકૃત, [સં.૧૬મી સદી]) બંભડવાડના તવનની - ગોડી, મારૂ સમરિત સમરથ શારદા એ વરદાયક દેવી (દર્શનવિજયકૃત વિજયતિલકસૂરિ રાસ, અધિ.૧, સં.૧૬૭૯) યશોવિજયકૃત દ્રવ્યગુણપર્યાય રાસ, ૧૬, સં.૧૭૧૧] : ૨૦૦૨ક સમવસરણ સુરવાજાં વાગે ઃ સકલચંદની સત્તર ભેદી પૂજાની ૧૭મી પૂજાની, [સં.૧૭મી સદી પૂર્વાર્ધ] (જ્ઞાનવિમલકૃત જિનપૂજા વિધિ સ્ત., ઢાલ ૪, સં.૧૭૪૧) ૨૦૦૩ સમવસરણિત્રિભોવનપતિ સોહઈ: હંસરત્નની ચોવીશીના સુવિધિ સ્વ.ની, [સં.૧૭૫૫] (ઉદયરત્નકૃત રિવંશ રાસ, ૧૯, સં.૧૭૯૯) [૨૦૦૩.૧ સમુદ્રવિજયકઉ નેમકુમરજી, સખિ થે તઉ જાઇ મનાવઉ નઇ ભોરી લ્યાવઉને, સાંવલીયાને સમઝવઉનઇ. (જિનહર્ષકૃત પાર્શ્વ સ્ત., સં.૧૮મી સદી ઉત્તરાર્ધ)] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy