SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૨૬૭ ૨૦૦૪ સમુદ્રવિજયકે કુમર લાડિલા (માલદેવકૃત ભાજપ્રબંધ, સંબંધ ૨, [સં.૧૭મી સદી ઉત્તરાર્ધ)) [૨૦૦૪.૧ સમુદ્રવિજય રાયાંકે કૂંઅર, (જયવંતસૂરિકૃત શૃંગારમંજરી, ૧૭, સં.૧૬૧૪)]. ૨૦૦૫ સમુદ્રવિજય સુત ચંદલો સામળિયાજી (રામચંદકૃત તેજસાર રાસ, ૨૯, સં.૧૮૬૦) [૨૦૦૫.૧ સમોસરણ દેવઈ રચ્યું: શ્યામપ્રદ્યુમ્નના રાસની (સમયસુંદરકૃત સં.૧૬પ૯ની?) (જયવંતરિકત શૃંગારમંજરી, ૧૨, સં.૧૬૧૪) ૨૦૦૫.૨ સમોસરણ બઈઠા શ્રી જિનવર (જયવંતસૂરિકૃત શૃંગારમંજરી, ૪૫, સં.૧૬૧૪)] ૨૦૦૬ સમોસરણિ (આણંદપ્રમોદકૃત શાંતિવિવાહ, ૨૭, સં.૧૫૯૧, પાટણ) [સમોસરણિ જિમ વાજાં વાગઇ (જુઓ ક્ર. ૨૦૦૨ક) (દર્શનવિજયકૃત પ્રેમલાલચ્છી રાસ, સં. ૧૬૮૯)] ૨૦૦૬.૧ સમાસય જિનરાજ (જુઓ ક્ર.૧૯૭૪.૧) ૨૦૦૬.૨ સયણા પરિહરિયે અહંકાર (કેશરાજકૃત રામયશોરસાયન રાસ, સં.૧૬૮૩) ૨૦૦૬.૩ સયદાની ઢાળ (યશોવિજયકૃત ચોવીશી, સં.૧૮મી સદી પૂર્વાર્ધ) ૨૦૦૬.૪ સયલ ગુણરાસિ ગેહ (જયચન્દ્રમણિકૃત રસરત્ન રાસ, ૨૧, સં.૧૬૫૪)] ૨૦૦૭ સંયમથી સુખ પામીએ (પદ્મવિજયકૃત જયાનંદ, ૯-૨, સં.૧૮૫૮) ઋિષભવિજયકૃત રામસીતાનાં ઢાળિયાં, સં.૧૯૦૩] [૨૦૦૭.૧ સંયમવીર સુગુરુપાય નમી (જ્ઞાનવિમલકત સુદર્શન રાસ, સં. ૧૭૭૪ આસ.)] ૨૦૦૮ સરગે સોધ્યો સાપ ન લાભે રે (સર્પ ન પામીયે રે) – મારૂ, મારૂણી (28ષભદાસકૃત હીરવિજય રાસ, સં. ૧૬૮૫) [૨૦૦૮.૧ સરણીયાની (જુઓ ક. ૨૦૧૦ક)] ૨૦૦૯ સરદ-રણી સોહામણી વિનયશીલકૃત ૨૪ જિન ભાસ, ૧૪મી ભાસ, [સં.૧૭00 આસ.]) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy