________________
૧૮૮
જૈન ગૂર્જર કવિઓ: ૮
૧૩૭૪ મનગમતો સાહિબ મિલ્યો ઃ જિનરાજસૂરિકૃત ચોવીશી ૨૩મા જિનની
:
ઢાલ
(જિનરાજસૂરિષ્કૃત શાલિભદ્ર., ૨૩, સં.૧૬૭૮ તથા વીશી, ૪; જિનહર્ષકૃત ઉપમિત., ૫૨, સં.૧૭૪૫ તથા મહાબલ., ૪-૨૨, સં.૧૭૫૧)
૧૩૭૫ મનડું અનેં રહ્યું મારૂજી !
(વીરવિજયકૃત ધમ્મિલ., ૩-૫, સં.૧૮૯૬)
૧૩૭૫ક મનડું અષ્ટાપદ મોહ્યું માહરું રે
(જ્ઞાનવિમલકૃત આદીશ્વર સ્ત., [સં.૧૮મી સદી])
૧૩૭૬ મનડું ઉમાથું મિલવા પુત્રનઇ ઃ સમયસુંદરના પ્રત્યેક બુદ્ધ., ખંડ ૩ની ઢાલ ૧૨મી, [સં.૧૬૬૫]
(સમયસુંદરકૃત ધનદત્ત., ૬, સં.૧૬૯૬ તથા દ્રૌપદી ચો., ૧-૧૩, સં.૧૭૦૦)
[સમયસુંદરકૃત ચંપક ચો., સં.૧૬૯૫]
૧૩૭૭ મનડું ખોલી હા રે વાલમીયે લીધી તોલી
(સૌજન્યસુંદરકૃત દ્રૌપદી., ૨૩, સં.૧૮૧૮)
૧૩૭૮ મનડું મારું મોહ્યું ઇણિ ડૂંગરઇ – મોરો મન મોહ્યો ઈણ ડુંગરે (સમયસુંદરકૃત ચંપક ચો., ૨-૬, સં.૧૬૯૫; જિનરાજસૂરિનો ગજસુકુમાર રાસ, ૧૯, સં.૧૬૯૯)
૧૩૭૯ મનડું મોહ્યું રે જિનચંદસું રે
(લાધાશાહષ્કૃત ચોવીશી, સં.૧૭૬૦)
૧૩૭૯ક મનડે ઉમાહુ કીજીઇ
(વિનયશીલકૃત ૨૪ જિન ભાસ, ૧૭મી, [સં.૧૭૦૦ આસ.]) ૧૩૮૦ મનથી ડરણાં, પરનારી સંગ ન કરણાં
(દેવવિજયકૃત અષ્ટપ્રકારી પૂજા, ૨, સં.૧૮૨૧)
[૧૩૮૦.૧ મનનો મોટો મોજમાં
(યશોવિજયકૃત મૌન એકાદશી સ્ત., સં.૧૮મી સદી પૂર્વાર્ધ)] ૧૩૮૧ મનભમરાની ગોડી (જુઓ ક્ર.૧૩૦૧૬) [ક્ર.૧૩૩૧, ૧૭૯૭ તથા
આખી દેશી ક્ર.૧૨૩]
(ધનજીકૃત સિદ્ધદત્ત., સં.૧૬૬૫ આસ.; ઋષભદાસકૃત ભરત., ૧૨, સં.૧૬૭૮ તથા હીરવિજય રાસ, સં.૧૬૮૫; અમરચંદકૃત વિદ્યાવિલાસ., ૩-૬, સં.૧૭૪૫, રાધનપુર)
[સુમતિવિજયકૃત રત્નકીર્તિ ચો., અંતની, સં.૧૭૩૯; જ્ઞાનવિમલત ચન્દ્ર કૈવલી રાસ, ૧૪, સં.૧૭૭૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org