SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૧૯ ૧૩૮૨ મન મધુકર મોહી રહ્યો : જિનરાજસૂરિકૃત ચોવીશીના ૧લા સ.ની, સિં.૧૭મી સદી ઉત્તરાધી. (જિનરાજસૂરિકત વીશી, ૩, જિનહર્ષકૃત ઉપમિત, ૪૫, સં.૧૭૪૫, કાંતિવિજયકૃત ચોવીશી, અભિનંદન સ્ત., સિં.૧૮મી સદી]) [જયવંતસૂરિકૃત ઋષિદના રાસ, ૧૯, સં.૧૬૪૩; યશોવિજયકત ચોવીશી, સં.૧૮મી સદી પૂર્વાર્ધ, તિલકવિજયકૃત બાર વ્રત સ., સં.૧૭૪૯ પહેલાં, જ્ઞાનવિમલકત ચન્દ્ર કેવલી રાસ, ૧૬, સં.૧૭૭૦] ૧૩૮૩ મનમંદિર દીપક જિયો રે દીપે જાસ વિવેક તાસ ન કહીયે પરાભવે રે, અંગ અજ્ઞાન અનેક પિતાજી ! ન કરો જૂઠ ગુમાન (વિનયવિજય-યશોવિજયકૃત શ્રીપાલ રાસ, ૧-૩, સં.૧૭૩૮; જ્ઞાનવિમલસૂરિકૃત અશોક, ૧૦, સં. ૧૭૭૨) ૧૩૮૪ મને મલવા મુજ અલજ્યો વિનયવિજયની વિશી, વિશાલ જિન સ્વ.ની, ' [સં.૧૮ સદી પૂર્વધ) (વીરવિજયકૃત ધમ્મિલ., ૧-૬, સં.૧૮૯૬ તથા ચન્દ્રશેખર., સં.૧૯૦૨) ૧૩૮૫ મન મોહ્યું અમારું પ્રભુગુણે દેવચન્દ્રકૃત ચોવીશી, આસ્તાગ જિન સ્વ. સં.૧૮મી સદી ઉત્તરાર્ધ) ૧૩૮૫ક મન મોહિઉ હમારો નંદનાં – ગોડી ઃ સમયસુંદરકૃત સાંબ ચો.ની ૮મી ઢાલ, સિં. ૧૬૫૯]. (સમયસુંદરકૃત મૃગાવતી., ૩-૨, સં.૧૬૬૮) ૧૩૮૬ મનમોહન ! કુમરી દાધી રે મનમેં ઇમ સોચે (સૌજન્યસુંદરત દ્રૌપદી., ૩૪, સં.૧૮૧૮) [૧૩૮૬.૧ મનમોહનજી ઢાલ (અમરચન્દ્રકૃત કુલધ્વજકુમાર રાસ, સં. ૧૬૭૮)]. ૧૩૮૭ મનમોહન ધોટા (જુઓ ક્ર.પ૧૭) [.૯૫૮] (જિનોદયસૂરિકૃત હંસરાજ, ૧-૯, સં.૧૬૮૦) ૧૩૮૮ મનમોહન પ્યારે નેમજી (રાજરત્નકૃત વિજયશેઠ, ૧૨, સં.૧૬૯૬ : ગોડી, ભાવવિજયકૃત ચોવીશી, નમિ સ્ત., [સં. ૧૭૦૦ આસ.]) ૧૩૮૯ મનમોહન (મન)મોહન પાવન દેહડીજી (નેમવિજયકૃત શીલવતી, ૧-૧૩, સં.૧૭૫૦; પદ્મવિજયકૃત જયાનંદ, ૪-૩૩, સં.૧૮૫૮). [પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૮-૫, સં૧૮૪૨] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy