SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ દેશીઓની અનુક્રમણિકા ૧૮૭ (જિનહર્ષકૃત કુમારપાલ., ૬૪, સં.૧૭૪૨) ૧૩૬૭ મધુકર માધવને કહેજો (માણિક્યવિજયકૃત ભૂલભદ્ર વેલ, ૧૪, સં. ૧૮૬૭, રૂપવિજયકૃત ૪૫ આગમ પૂજા, સં.૧૮૮૮) દિવવિજયકૃત નેમરાજુલ બારમાસ, સં. ૧૭૬૦ આસ., જગજીવનગણિકૃત નેમ સ્ત, સં.૧૮૨૫, ઋષભવિજયકૃત પંદર તિથિ, સં.૧૯૦૩ આસ.] ૧૩૬૮ મધુકરની – રાગ જયસિરી (સમયસુંદરકૃત મૃગા., ૧-૪, સં. ૧૬૬૮ તથા ચંપક ચો, ૧-૬, સં.૧૬૯૫; રાગ ધન્યાશ્રી, પુણ્યસાગરકૃત અંજના., ૧-૩, સં.૧૬૮૯) | સિમયસુંદરકૃત દાનશીલતપભાવના સંવાદ, ૧, સં. ૧૬૬૬; રાજસિંહકૃત આરામશોભાચરિત્ર, ૧૫, સં. ૧૬૮૭ હીરાણંદકત અમૃતમુખી ચતુષ્પદી, સં.૧૭૨૭]. ૧૩૬૮ક મધુકરની – રાગ ફાગવસંત – મધુકર મોહ્યો માલતી એ દેશી (પરમસાગરકૃત વિક્રમસેન., સં. ૧૭૨૪) ૧૩૬૯ મધુબિંદુ સમો સંસાર મુઝાણા માલ્કતા (વીરવિજયકૃત ધમિલ, ૪-૫, સં.૧૮૯૬ તથા ચન્દ્રશેખર, સં.૧૯૦૨) [૧૩૬૯.૧ મધુર ધુનિ વીણા વાજે રે (કેશરાજકત રામયશોરસાયન રાસ, સં. ૧૬૮૩)] ૧૩૭૦ મધુરાબોલા મારાજ ! નાની વહુનો ડર ઘણો મારાજ ! મારે આંગણી રે ગાઢા મારૂ ! ચાંપલોં મારાજ (માનસાગરનો વિક્રમસેન, ૬-૨, સં.૧૭૨૪) ૧૩૭૧ મંત્રી કહૈ ઈક રાજસ ભાવ એક રાજસભામાં (સૌજન્યસુંદરકત દ્રૌપદી, ૨૦, સં.૧૮૧૮) યશોવિજયકૃત ૩૫૦ ગાથા સ્ત, સં.૧૮મી સદી પૂર્વાર્ધ) ૧૩૭ર મન આણી જિનવાણી પ્રાણી જાણિયે રે (નેમવિજયકૃત શીલવતી, ર-૧૧, સં.૧૭૫૦) [૧૩૭૨.૧ મનડુ વાહલુ વેગલું – ગુડી (મહીરાજકૃત નલદવદંતી રાસ, સં.૧૬૧૨)] ૧૩૭૩ મનકો પ્યારઉ તનકોઉ પ્યારઉ – રાગ વેલાઉલ (સમયસુંદરના પ્રત્યેક, ૨-૧, સં.૧૬૬૫; જિનહર્ષકૃત ઉપમિત., ૧૨૦, સં.૧૭૪૫ તથા શત્રુંજય રાસ, ૯-૧૦, સં.૧૭પપ) [ગુણવિનયકૃત પત્રાશાલિભદ્ર રાસ, ૬, સં.૧૬૭૪] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001037
Book TitleJain Gurjar Kavio Part 08
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages367
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy