________________
૧૮૬
જૈન ગૂર્જર કવિઓ: ૮
જિનરાજસૂરિકૃત ગજસુકુમાર રાસ, ૧, સં.૧૬૯૯, શ્રીસરકૃતિ આણંદ,
૯, સં. ૧૬૮૮) ૦િ મંગલ આઠ કરી જસ આગળ
(જુઓ ક.૧૩પ૭)] ૧૩પ૬ મંગલ કમલ જલા
(માલદેવકૃત ભોજપ્રબંધ, ૨-૫, સિં.૧૭મી સદી ઉત્તરાધી મંગલ કમલાની (હીરકલશકૃત સિંહાસન બત્રીસી કથા, ૩, ૧૩ તથા ૨૩, સં. ૧૬૩૬;
લબ્ધિકલ્લોલકૃત કૃતકર્મ., ૮, સં.૧૬૬૫) ૧૩પ૭ મંગલ આઠ કરી જસ આગળ
* (જ્ઞાનવિમલની પંચમી તિથિ સ્તુતિ, [સં.૧૮મી સદી]) ૧૩૫૮ મંગલ માલા લચ્છિ વિશાલા – આસાઉરી
(પ્રીતિવિજયકૃત જ્ઞાતાસૂત્ર, ૨૦, સં. ૧૭૨૭ લગ.) ૧૩પ૯ મંગલાવતી વિજય વિરાજીત – માલવ ગોડી
(ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં.૧૬૭૦) ૧૩૬૦ મણ મણ સોનું પહેરતી ઢોલા ! પહેરતી મોતીડા ભાર ઢોલા !
ભાગો મત જાજે રે સગથાવત ઢોલા !
(માનસાગરકૃત વિક્રમસેન., ૧-૧૦, સં.૧૭૨૪) [૧૩૬૦.૧ મતિ વિષાદ મહિપતિ
(ગુણવિનયકૃત ધન્નાશાલિભદ્ર ચો., ૩, સં.૧૬૭૪)] ૧૩૬૧ મથુરાંની શેરી રે અતિ રળીયામણી રે
(વિશુદ્ધવિમળકૃત વીશી, ઋષભાનન સ્ત, સિં.૧૮૦૪]). ૧૩૬૨ મથુરામાં જાઓ તો અમને સંગે તેડજ્યો હો વાહલાજી
નહીંતર માહરા રીદયા પરિ રથડો ફેરજ્યો હો વાલાજી
(સુજાણકૃત નેમ સ્ત, [સં.૧૮૩૨ આસ.]) ૧૩૬૩ મદનમંજરી મુખ મોહી રહ્યો : વીરવિજયકૃત ધમ્પિલકુમાર, ખંડ ૨ ઢાલ
૮મી, સિં.૧૮૯૬]
(વીરવિજયકૃત ચન્દ્રશેખર રાસ, સં.૧૯૦૨) ૧૩૬૪ મદન મેવાણ્યો મિદનમેં વાસો) માહવા માંડીયઉ
(સમયસુંદરકૃત પ્રિયમેલક., ૧૧, સં.૧૬૭૨) ૧૩૬૫ મદનેસર મુખ બોલ્યો ત્રટકી – ધન્યાશ્રી
(નેમવિજયકૃત શીલવતી., ૬-૧૮, સં.૧૭૫૦ કાંતિવિજયકૃત મહાબલ
રાસ, ૩-૧૫, સં. ૧૭૭૫ તથા ચોવીશી, મુનિસુવ્રત સ્ત, સં.૧૭૭૦) ૧૩૬૬ મધુક આજ રહો રે જિ ન ચલૌ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org