________________
દેશીઓની અનુક્રમણિકા
(જ્ઞાનસાગરસ્કૃત ચિત્રસંભૂતિ., ૩૮, સં.૧૭૨૧ તથા નંદિષણ., ૬, સં.૧૭૨૫; લબ્ધિવિજયનો રિબલમચ્છી રાસ, ૩–૯, સં.૧૮૧૦) ૧૩૪૬ મ્હારે આંગણી હે સહીયાં ! આંબો મોરીઓ જુઓ ક્ર.૧૩૩૯.૧, ૧૪૬૦]
(જિનહર્ષકૃત મહાબલ., ૨-૩૪, સં.૧૭૫૧)
૧૩૪૭ હાંરો અણવટડઉ ગમીઉ થૈ દિર હાલઉ રે
(જ્ઞાનસાગરકૃત નંદિષેણ., ૧૦, સં.૧૭૨૫)
૧૩૪૮ મ્હારો દેને રે નણદલ ! પોમચો (જુઓ ક્ર.૧૪૬૪) (જિનહર્ષકૃત મહાબલ., ૪-૨૮, સં.૧૭૫૧)
૧૩૪૯ મ્હારો લાલ પીવે રંગ છોતરા
(જુઓ ક્ર.૧૩૪૦)
૧૩૫૦ મઇડ્યાં (મેયાં) [મેડી] ઊપર મેહ ઝબૂકઇ વીજલી હો લાલ (જુઓ ૬.૮૩૦) [ક્ર.૧૫૪૨]
(જિનચન્દ્રસૂરિષ્કૃત મેઘકુમાર., ૨૭, સં.૧૭૨૭)
[જ્ઞાનવિમલકૃત જંબૂ રાસ, ૩૩, સં.૧૭૩૮]
[ મઇ બુઢરાકું... (જુઓ ક્ર.૧૫૬૮)]
૧૩૫૧ મઇયા મોહિ દિખણી (દક્ષણી) આંણિ મિલાઈ (જુઓ ક્ર.૮૫૮, ૧૪૦૧) (જિનહષઁકૃત મહાબલ., ૩–૯, સં.૧૭૫૧)
૧૩૫૨ મઇ હો રે સમરા રે જાવર જીયા હું વારી દોસીડારી ગલિયે થે મત જાઓ
છોગો બિરાજે પંચરંગ પાગમાં મારૂજી ! (રંગવિજયકૃત શંખેશ્વર સ્ત., ૮, સં.૧૮૪૯)
[૧૩૫૨.૧ મ કાર હો જીવ દિનરાતિ પરાંતિ તુ (જુઓ ક્ર.૨૯૭(૨)]
૧૩૫૩ મગધ દેશકો રાજરાજેશ્વર - સારંગ
(ઋષભદાસકૃત કુમારપાલ રાસ, સં.૧૬૭૦, ભરત રાસ, ૫૩, સં.૧૬૭૮ તથા હીરવિજય રાસ, ૩૬, સં.૧૬૮૫; પ્રીતિવિજયકૃત શાતા સૂત્ર., ૧૫, સં.૧૭૨૭ લગ.)
[જ્ઞાનવિમલકૃત જંબૂ રાસ, ૩૪, સં.૧૭૩૮]
૧૩૫૪ મગધ દેશનો રાજા રાજે
૧૮૫
(મોહનવિજયકૃત પુણ્યપાલ., ૩૨, સં.૧૭૬૩) ૧૩૫૫ મગધ દેસ શ્રેણિક ભૂપાલ રાસની ૧લી, [સં.૧૬૭૮]
Jain Education International
ચોપાઈ ઃ જિનરાજસૂકૃિત શાલિભદ્ર
For Private & Personal Use Only
www.jainelibrary.org