________________
૧૮૪
જૈન ગૂર્જર કવિઓ: ૮
પદ્મવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, પ-૭, સં.૧૭૪૨] ૧૩૩૬ ભોલી નણંદી (નણદલ) હો ! લાલ ઝરૂખઈ દિલ લગા (સરખાવો
ક્રિ.૮૨૬)
(જ્ઞાનસાગરકૃત ઈલાચીકુમાર, ૪, સં.૧૭૧૯) ૧૩૩૭ હાંકા મહિલા રે જીતિ જુઆરી મ હારિ – રાગ મારૂ
(જિનહર્ષકૃત કુમારપાલ, ૬૯, સં.૧૭૪૨) ૧૩૩૮ હાંકો ઇડરો લગઈ
(જિનહર્ષકૃત કુમારપાલ, ૬૬, સં. ૧૭૪૨) [૦ મહાર... વગેરે
(જુઓ મહારઈ, મારઈ, માહરઇ, માહાર.. વગેરે)] ૧૩૩૯ મહારઈ આંગણિ આંબલો રે થાંહરઈ આંગણ જાઈ, ધણરા ઢોલા !
(ધર્મમંદિરત મુનિપતિ., ૪-૮, સં.૧૭૨૫) [૧૩૩૯.૧ હારઈ આંગણીયઈ હે આંબઉ સહીયાં મઉરીઉ (જુઓ ક્ર.૧૩૩૯,
૧૪૬૦).
(જિનહર્ષકૃત પાર્શ્વનાથ સ્ત, સં.૧૮મી સદી ઉત્તરાર્ધ)] ૧૩૪૦ હારઈ લાલ પીયઈ રંગ છોતિરા (જુઓ ક્ર.૧૩૪૯)
જિનહર્ષકૃત ઉપમિત., ૧૧૫, સં.૧૭૪૫) ૧૩૪૧ મહારઉ મન માલામાં વસિ રહ્યઉ
જિનહર્ષકૃત ઉપમિત., ૧૨૫, સં. ૧૭૪૫) [૧૩૪૧.૧ હારા મોરા આતમરામ કિણિ દિન શેત્રુજ જાણ્યું
(જિનહર્ષકૃત શત્રુંજયમંડન ઋષભ સ્ત, સં. ૧૮મી સદી ઉત્તરાર્ધ
પદ્રવિજયકૃત સમરાદિત્ય કેવલી રાસ, ૨-૭, સં.૧૮૪૨) ૧૩૪૧.૨ હારા આલીગારા નાહ ! મારૂડારી હારી નથ ગઈ
(ગંગવિજયકૃત કુસુમશ્રી રાસ, સં.૧૭૭૭)]. ૧૩૪૨ હારા ગુરુજી ! તુમ્હ સું ધરમસનેહ
વિનયવિજયકત ચોવીશી, મલિ. સ્ત, સિં.૧૮મી સદી પૂર્વાર્ધ) [૧૩૪૨.૧ હારી લાલ નણંદરા વીરા હો રસિયા બે ગોરીના નાહલીયા (જુઓ
ક્ર.૧૪૫૧)
જિનહર્ષકૃત વશી, ૯, સં.૧૭૪૫) ૧૩૪૩ હારી સખી રે સહેલી
જિનહર્ષકૃત ઉપમિત, ૮૧, સં. ૧૭૪૫) ૧૩૪૪ મ્હારી સદા રે સોહાગિણી આતમા ! તું નોકર ગોવિંદ ભરતાર
(જિનહર્ષકૃત શત્રુંજય રાસ, ૯-૩, સં.૧૭૫૫) ૧૩૪૫ હારી સહી રે સમાણી (જુઓ ક્ર. ૧૨૫૦, ૧૪૮૪ ને ૧૬૧૮૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org