Book Title: Jain Gurjar Kavio Part 04
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જ્ઞાનવિમલસૂરિ નયવિમલ [૪૦] જૈન ગૂજર કવિઓ: ૪
હેત કરી ચિત્ત ચેપ ફ્યૂ, લખીઓ શ્રી શ્રી ચંદ્રજરાસ. સં.૧૮૬૯ સાકે ૧૭૩૪ પ્રવર્તમાને ફાવદિ ૨ ગુરૌ. [É. 29 (૧૮) સવગાથા ૨૩૮૪ ગ્રંથાગ્રંથ ૬૮૩૮. ઇતિ શ્રી ચંદ્રપ્રબંધે પ્રવાસચર્યાયાં. ઇત્યાઘનેક વિચારસારમય આનંદમંદિરનાગ્નિ રાસ કે ચતુર્થાધિકાર સમાપ્તઃ ૪ ઇતિ શ્રી ચંદ્ર કેવલી રાસ. આનંદમંદિરનામા સંપૂર્ણ લિખિતઃ પંડિત સુખસાગરગણિના શ્રી રાજનગરે સંવત ૧૭૭ વર્ષે કાર્તિક વદિ ૪ દિને સોમવારે. પ.સં.૧૭૨-૧૫, આ.કાભં. (૧૯) પ.સં.૨૩૪, .ભં. (૨૦) સવગાથા ૨૩૯૪ ગ્રંથાગ્રંથમાન ૭૬૪૮ સકલભટ્ટારકપુરંદર ભમણિભાલ સ્થલતિલકાયમાન ભટ્ટારક શ્રી ૧૦૮ શ્રી વિજયમાન સૂરીશ્વર શિષ્ય પંડિત શ્રી પ. મહિમાવિજયસૂરિ શિષ્ય પંડિત શ્રી રૂપવિજયગણિ શિષ્ય પં. શ્રી છત વિજય લપિકૃતં. સં.૧૭૮૩ વર્ષે ફાગણ સુદિ ૭ દિને વાર કરે લખિતા શ્રી ખંભાત બંદરે સકલ ભટ્ટારક શ્રી શ્રી વિજયઋહિરી વિજયે રાજયે સુર્ભ ભવતુ. પ.સં.૨૦-૧૪, ભ.ભં. (૨૧) સં.૧૮૩૬ શાકે ૧૭૦૧ ભાદ્રપદ માસે શુકલપક્ષે ૫ ભેમવાસરે લિ. શ્રી લીબડી મળે. ૫.સં.૨૭૦–૧૪, લીં.ભં. (૨૨) પં.૧૮૫૬ ચૈત્ર કૃષ્ણપક્ષે ત્રયોદશી તિથૌ ચંદ્રવાસરે લિ. લીબેપૂરી મધ્યે. શ્રી શાંતિનાથ પ્રસાદાત. લેહરા જયરાજ જયેઠા લખાવત આત્માથે વાંચનાથે. ૫.સં.૩૫-૧૩, લી.ભં. (૨૩) ગ્રં.૬૯૩૯ લ.સં.૧૮૫૭, ૫.સં. ૩૮૪, લી.ભં. દા.૨૫ નં.૧. (૨૪) સંવત ૧૮૮૪ વર્ષે જેષ્ટ વદિ દ્વાદશ્ય તિથી ભેમવાસર દિને લિપીકૃત શ્રી ફલવહી (ફલોધી) મળે. ૫.સં. ૧૪૪-૧૫, અનંત. ભં. [ડિકેટલેગભાઇ વૅ.૧૯ ભા.૨, જૈહાપ્રોસ્ટ, મુપુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસુચિ, ભા.૧ (પૃ.૨૪૫, ૫૦૦).]
પ્રકાશિતઃ ૧. પ્રકા. ભીમશી માણકા [૨. સંપા. કપૂરચંદ રણછેડદાસ વાયા.] (૩૪૧૯) + અશોકચંદ્ર રોહિણી રાસ ૩૧ ઢાળ ૨.સં.૧૭૭૪ માગશર
શુ.પ સુરત પાસે સદપુરે
દૂહા. સુખકર શ્રી સંખેશરૂ, પાસ જિર્ણોદ દયાલ, પ્રણમી પદયુગ તેહના, મનવછિત સુખ રસાલ. પરતાપૂરણ પરગડે, મહિમા મહિમનિવાસ, ધરણરાય પદમાવતી, પૂરો વંછિત આશ.
૨ પાસ જખ્ય જસ શાસને, સાનિધ કરે કર જોડ,
આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479