Book Title: Jain Gurjar Kavio Part 04
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 432
________________ અઢારમી સદી [૧૯] કનકનિધાન શ્રાવણ વદી દશમીને દિને, પઈ જોડી સુક્રવારે રે, શ્રી ખરતરગચ્છના ધણી, ભટ્ટારક શ્રી જિનરાજે રે, શ્રી જિનરતન સૂરીસરૂ, ગચ્છનાયક વડ દિવાજે રે, યુગપ્રધાન જગિ પરગડા વિજયમાન ગરછરાજે રે, શ્રી જિનચંદ સુરીસરૂ, ગચ્છનાયક સિરતાજો રે, શ્રી જિનકુશલ પરંપરા, જિહાં કણિ હેટ મુનિરાય રે, વિદ્યાગુણગણુસાગર શ્રી હંસપ્રદ ઉવઝા રે, તાસ સીસ પાઠક જયો ચારૂદસ ગણીરાજે રે, તેહની સાનિધ્યે ચઉપાઈ એ તા પૂરી થઈ શુભ કાજે રે, કનકનિધાન વાચક રચી એ ચોપાઈ ચોવીસ ઢાળે રે, સખર સંબંધ સોહામણે સખરી ચે પઈ ચોસાલે રે. ૭૨૦ ભણનાં ગુણતાં વાંચતાં એતાં સુગુણ માણસ હરખે રે, રાગ રતન ઝવહર ભલા પણ જવર માણસ પરખે રે, શ્રી જિન કુશલ પસાઉલે મુજ વંછિત ચઢયા પરિમાણ રે, કનકનિધાન કહે હુજે, સુખ સંપત્તિ લીલ કલ્યાણ રે. (૧) સં.૧૭૬૧ વ.શુ.૩ વત્ત નગરે ૧૩. જિ.ચા. પિ.૮૦ નં.૨૦૦૩. (૨) સં.૧૭૯૧ કા.વ.૯ વા. અભયકુશલ શિ. પં. કિસના શિ. પં. જહેમેન લિ. પ.સં.૨૩-૧૫, અનંત. ભે૨. (૩) સં.૧૮૧૦ ચિ.વ.૧ જિનભદ્રસૂરિ શાખાયાં મહે. રાજસાગરગણિ શિ. મહે. ગુણસુંદરગણિ શિ. પં. નયવિજયગણિ પં. માયાવલલભ શિ. પં. જ્ઞાનવિજય લિ. ઝઝૂ નગરે. પ.સં.૧૮-૧૫, અનંત.ભં. (૪) સં.૧૮૧૨ પિ.વ.૧૦ મુનિ ગગવિજય લિ. પ.સં.૨૨-૧૪, યશવૃદ્ધિ. પ.૬૭. (૫) સં.૧૮૧૫ માગ. વ.૧૨ ભુવનવિશાલ લિ. ૫.સં.૨૦, જિ.ચા. પિ.૮૨ નં.૨૦૭૦. (૬) ગ્રં. ૮૦૦ લિ. દુર્ગવિજય ગાંમ ભાઈયાત્રા મધે સં.૧૮૫૫ મૃગસર વ.૧૩ લ. પ.સં. ૨૨-૧૫, મુક્તિ, નં.૨૪૧૮. (૭) ૫.સં.૨૦–૧૪, કલ.સં.કે.કેટે. વિ.૧૦ નં.૧૧૮(૧) પૃ.૨૩૯થી ૨૪૧. (૮) પ.સં.૨૩, પ્ર.કા.ભં. (૯) ઉદયપુર ભં, (૧૦) સં.૧૭૮૮ આષાઢ સુદ ૧૪ શ્રી સમીનગરે. ૫.સં. ૧૪, પ્રે૨.સં. (૧૧) ભ. વિજયસિંહસૂરિ શિ. પં. શ્રી ગજવિજયગણિ શિ. ૫. ગુણવિજયગણિ પં. હિતવિજયગણિ શિ. ભાણવિજયગણિ તદનુજ પં. શ્રી જિનવિજયગણિ શિ. પં. કસ્તૂરવિજય મુ. મતિવિજયેન લિપીકૃતા શ્રી રવનગરે સુમતિનાથ પ્રસાદાત. ૫.સં.૧૮-૧પ, [મં] (૧૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479