Book Title: Jain Gurjar Kavio Part 04
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 441
________________ ક એસિંહ [૨૮] જન ગૂર્જર કવિએ જ સાહા વિસુઆ સુત સુંદરૂ, સાહા રામજી સુત વિચાર હે જિ. સુધુ સમયકૃત્વ જેહન, વિનયવંત દાતાર હે. જિન.૬ ધર્મધૂરંધર વ્રતધારી, પ્રગટમલ્લ પરવાહ હે જિ. તેહ તણી સાખે કરી, કીધી મેં ચૈત્યપ્રવાડ છે. જિ.૭ તવન તીર્થમાલા તણું, ભણે સુણે વલી જેહ હે જિ. વાત્ર તણું ફલ તે લહે, વાધે ધર્મ સનેહ હે. જિ.૮ તવન તીર્થમાલા તણું, કીધૂ મેં અતિ ચંગ હે જિ. સાહ રામજીને આગ્રહે, મન ધરે અતિ ઉછરંગ હે. જિ.૯ શ્રી વિજયદેવ સૂરીસ્વરૂ, પટપ્રભાકર સૂર હે જિ. શ્રી વિજયપ્રભસૂરી જગ જ, દિનદિન ચઢતે પૂર છે. જિ.૧૦ શ્રી વિજયદેવ સૂરીદના, સાધવિજય બુધ સીસ હૈ, જિ. સેવક હર્ષવિજય તણી, પહુતી સયલ જગીસ હે. જિ.૧૧ કલશ ઈમ તીર્થમાલા ગુણવિશાલા પવર પાટણ પુર તણ મેં ભગતિ આણી લાભ જાણું થયું યાત્રા ફલ ભણું તપગચ્છનાયક સીખ્યદાયક શ્રી વિજયદેવ સૂરીસરો સાધુ વિજય પંડિત સેવક હર્ષવિજય મંગલકરે. (૧) એક ચેપડે, જશ.સં. (૨) ૫.સં.૪-૧૩, જશ.સં. [મુગૃહસૂચી, હે જૈજ્ઞાસુચિ ભા.૧ (.૫૦૧).] . પ્રકાશિત ઃ ૧. સંપા. મુનિ કલ્યાણવિજય, શ્રી હંસવિજય ગ્રં.નં.૨૮. [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૧૨૭૧-૭૨.]. ૬૯. કમસિંહ (પાર્ધચંદ્રગછીય જયચંદ્રસૂરિ-પ્રદચંદ વાચક-શિ.) (૩૪૫૨) રોહિણી [અશોકચંદ્ર ચેપાઈ ૨૯ ઢાળ પપપ કડી .સં. ૧૭૩૦(૩૭) કા.શુ.૧૦ રવિ ઝાલેરમાં આદિ શ્રી જિનપયયુગ પ્રમિયઈ, વાસુપૂજય અભિધાન, સેવનગિરિ શ્રી પાસજિણ, મહિમા મેરે સમાન. વર્તમાન સ્વામી સધર, સાસણનાયક સાર, તસ ગણધર ગૌતમ નમું, લધિ તણુઉ ભંડાર. ૨ શ્રી સદગુરૂ સાનિધ લહી, પાંમી સગલા થક, દૂહા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479