Book Title: Jain Gurjar Kavio Part 04
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 476
________________ અઢારમી સદી [૬૩] સુર પ્રિથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૨૯૪-૯૬, ભા.૩ પૃ.૧૨૮૨-૮૩, જુઓ આ પછીના કવિ સૂર.] ૯૮૯ સૂર (દિ. ઈદ્રભૂષણસૂરિબ્ર. શ્રીપતિના શ્રાવકશિ) સુરવિ નં.૯૮૮ને બદલે સુર, બુહનપુરને બદલે વર્ધનપુર વગેરે ફેરફાર કઈ દિગંબરી ભાઈએ કર્યા લાગે છે. મૂળ સુરવિજયના રત્નપાલ રાસ' નં.૩૪૮૨નું અનુકરણ છે. (૩૪૮૩) રત્નપાલને રાસ ૩ ખંડ ૨.સં.૧૭૩૨ આસો ૨.૫ રવિ વર્ધનપુરમાં અંત – કેતા દિન લગી કેવલી, વીહાર કરે મનને રલી, પછે વલી અંત સમય ગિરપુર ચઢ૫ એ. યાર કરમ દૂરે કરી, મૂગતીવધુ હેલે વરી, ગુણ ભરી જન્મમરણય ટાલીયા. ત્રીજા ખંડ તણું ઢાલ, કહી સાતમી તતકાલ, વૃદ્ધવાલ સુર કહે, સુણો સહુ એ. રત્નાવતી રતનપાલ, ચરીત્ર કહ્યો એ સાર, સુણતાં બહુ સુખ પામીએ, લહિએ લછિ અપાર. ગુણવંતના ગુણ ગાવતાં, સમતા વલી નામ દુખદેહગ દૂર હૈ, સઝે સધાં કામ. હાલ રાગ ધન્યાસી દાંત પ્રબંધ ગ્રંથ દીઠે, સખરે એ અધિકાર રે મેં મારી મતને અનુસાર, રચિયો રાસ ઉદાર રે. ભવીયણ સણો શ્રી જિનવાણી, પવણવચન વખાણી રાજી અને જે કંઈ ભણસ્ય, પુરવ દુકૃત હસ્તે રે. ભ. ૨ દાન દઈને પ્રસંસા કીજે, મત કરે પશ્ચાતાપ રે ઉલટ અણુ દાન દે, તો તલસ્પે સંતાપ રે. ભ. ૩ ગછ દીગબર ગુરૂઓ ગોતમ, ઈબ્રભુષણસુરીરાય રે, તાસ સીષ્ય શ્રી૫તી બ્રમચાર, જિનવરભક્તિ સદાય રે. ભ. ૪ કથાકેશ ગ્રંથ ઈવે, રચ્યો રાસ સિરદાર રે, સુચ્છંદ ભૈયાને આદર, એહ પ્રબંધ ઉદાર રે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 474 475 476 477 478 479