Book Title: Jain Gurjar Kavio Part 04
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વિનયલાલ-બાલચ
[૪૩૦] જૈન ગૂર્જર કવિઓ ઃ ૪
શ્રી પ્રભેદચંદ વાચકવર ગાજૈ, સાધુશિરામણ તા૨ેજી. ૮ એ.(૫૫૩) તસુ શિષ્ય કરમસીહ ઈમ ભાસ†,પુર ઝાલેાર પ્રકાસઈજી, પાસ જિજ્ઞેશરને વેસાસઇ, કીધી જોડિ ઉલ્હાસઇજી. ૯ એ. (૫૫૪) એ અધિકાર જગ ભળું ભણાવે તે ધર મોંગલ આવેજી,
સંધ ચતુરવિધિ સદા સુહાવૈ, કરમસીહ ગુણુ ગાવૈજી. ૧૦ એ.(૫૫૫) (૧) સં.૧૮૧૪ શાકે ૧૬૭૮ દ્વિતીય આસે શુ.૧૧ સામ. લિ. પ.સં. ૨૯-૧૨, ધેા.ભ:. (૨) સ.૧૮૩૬, ૫.સ.૨૯, જય. પે.૧૩, (૩) લ.સ. ૧૮૧૪ દ્રિ.આ.વ.૧૩ સેામ લિ. પ.સં.૧૯, રામભ’. પેા.૩. (૪) સ.૧૮૧૪ કા.વ.૧૨ લિ. ૫.સ.૨૮, જિ.ચા. પો.૮૦ ન.૧૯૮૮. (૫) સ’.૧૮૧૪ શ્રા.શુ., પ.સં.ર૭, જય. પે.૬૬. [ટ્રેજેભંડારઝ (કરમસીને નામે).]
પ્રકાશિત ઃ ૧. જૈન રાસ સંગ્રહ ભા.૧ (ભ્રાતૃચંદ્ર પ્ર થમાલા પુ.૩૨થી ૩૯) પૃ.૯૬-૧૪૭.
[પ્રથમ આવૃત્તિ ભા.ર પૃ.૨૭૧-૭૩, ભા.૩ પૃ.૧૨૭૫ તથા ૧૩૩૦૩૧. કવિ-કૃતિ એવડાયાં છે તે ખીજી વાર કર્તાનામ જૈન રાસ સંગ્રહ'ને આધારે ક ચંદ્ર અપાયું છે, તેને કૃતિના પાડતા ટેકા નથી.] ૯૦૦, વિનયલાભ-બાલચંદ (ખ. સુમતિસાગર-સાકુરંગ
વિનયપ્રમેદશિ.)
જિનરત્નસૂરિ આચાર્ય પદ સ`.૧૬૯૯, સ્વ. સ.૧૭૧૧. [જિનચંદ્રસૂરિ પદસ્થાપના સ.૧૭૧૧, સ્વ. સ.૧૭૬૩] (૩૪૫૩) વછરાજ દેવરાજ ચાપાઈ [અથવા રાસ] ૪ ખંડ ૬૨(૬૬) ઢાળ ર.સ’.૧૭૩૦ પાષ વદ ૨ સેામવાર મુલતાન આદિ- પરમ નિરંજન પરમ પ્રભુ, પરમેશ્વર શ્રી પાસ, સૈા સાહિબ શ્રી નિત સમરતાં, અવિહડ પૂરે આસ. જાસુ ચરણસેવા કરે, રાતદિવસ કર જોડિ, ધરણુરાજ પદમાવતી, મદમચ્છર સહુ મેાડિ સમરતા સેવક ભણી, સાનિધકારી હાઈ, તસુ સ્મરણુ તિહુ ભુવમે, સુણ્યા ત ખીજો કાઇ. અતુલમલી અરિહંત તા, સમરણુ કરતાં સિદ્ધિ, મંગલ દિનદિન પ્રતિ હુવે, અષ્ટસિદ્ધિ નવનિધિ વચ્છરાજ રાજ કુંવર, પુષુ તણે પરબંધ, હિસ યથામતિ જોડને, સગલા તસુ સબંધ,
Jain Education International
For Private & Personal Use Only
૨.
૩
૪
પ
www.jainelibrary.org
Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479