Book Title: Jain Gurjar Kavio Part 04
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 447
________________ કેસરકુશલ [૪૩] જૈન ગૂર્જર કવિઓ: ૪ ઉછેઅધિકે ચરિત જે ભાખ્યો, મિછા દુક્કડ ખમાજે, વિનયલાભ સુણિયે શાસ્ત્ર મિલિ તે, વચન તિહિજ મનાજે. (૧) ત્રણ ખંડ, પહેલામાં ઢાલ ૨૧, બીજામાં ૧૧, ત્રીજામાં ૩૬ સવ મળી ઢાલ ૬૮. ૫.સં.૭૧, અભય. નં.૨૯૦૦. (૨) સં.૧૭૬૪ મા. શુ.૧૧ ગુરૂ વાકાનેર મધ્યે કુશલધીર શિ. ખેતસી શિ. દીપચંદ શિ. ડાબર સહ દુર્ગાદાસ લિ. ૫.સં.૫૬, જય. પિ.૫૪. (૩) પૂનમચંદ યતિ સંગ્રહ, વિકાનેર. (૪) સં.૧૮૦૩ આ.શુ. ૬ આણંદધીર શિ. સુખહમ લિ. પ.સં. ૫૮, જિ.ચા. પિ.૮૧ નં-૨૦૪૬. (૩૪૫૫) સવૈયા બાવની કડી પ૬ (૧) નાહટા. સં. [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૩૪૬–૪૮, ભા.૩ પૃ.૧૩૧૦-૨૧. “બાલચંદ' નામ માટે આધાર સ્પષ્ટ થતો નથી.] ૭૧. કેસરકુશલ (ત. વિજયપ્રભસૂરિ–હર્ષકુશલશિ) (૩૪૫૬) ૧૮ પાપસ્થાનિક સ્વાધ્યાય ૧૯ ઢાળ ૨.સં.૧૭૩૦ શુચિ માસ ૧૫ ગુરુ. આદિ– પ્રથમ ગોવાલા તણઈ ભવઈજી. દેશી. શ્રી જિનવર જિણેસરૂજી, ભાખ્યું ભવિજન કાજ, દેસ અઢારઈ આકરાઇ, સમઝી કી જઈ ત્યાજ, ભવિકજન! ભાવે નિજમન ભાવ. મંગલમાલા પામીઈજી, જીવદયા અધિકાર, હરજકુશલ ગુરૂ વાંદતાંજી, કેસી ગુરૂની વાણિ, –ઇતિશ્રી પ્રાણાતિપાત વિરમણ સક્ઝાય. અત – ૧૯મી. ધન્યાસી. ગુણહ વિસાલા મંગલિક માલા એ દેસી. ઈમ જગનાયક જગગુરૂ જપ, ભાવિક ભણી હિતકારી છે, નિજ મન સૂદ્ધ જે આરાધઈ, તસ ભવભવ જઇકારી. ઈમ. ૧ પાપસ્થાનક પરિહર પ્રાણી, સાંભલિ એક કહાણીજી, માન્ય કહું મેરૂં મનમોહન છે, જે તુઝ ચિત શહાણી છે. ઈમ. ૨ એ અઢારઈ પાપસ્થાનક, દુરગતિ-દુખ-દાતાજી, ઇમ જાણુ મન મોહ નવિ આણે, કયહિણ કરી મહારાજી. ઈમ. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479