Book Title: Jain Gurjar Kavio Part 04
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
-માદ
[૪૪] જૈન ગૂર્જર કવિઓ: ૪ ૯૭૮, આણંદ
[શિવજીગણિ જન્મ સં.૧૬૫૪, ગચ્છનાયક સં.૧૬ ૮૮, અવ. સં. ૧૭૩૩. કૃતિને રચનાસમય સં.૧૬૯૨ પછી શા આધારે દર્શાવ્યું છે તે સમજાતું નથી, પણ શિવજીગણિ સં.૧૯૮૮માં ગચ્છનાયક બન્યા પછી એમની હયાતીમાં કૃતિ રચાયેલી જણાય છે. તે કર્તા આ પછીના ત્રિકસિહશિષ્ય આનંદ મુનિ હેઈ શકે.] (૩૪૬૭) શિવજી આચાર્યને સલેકે (ઐ) ૧૪ કડી સં.૧૬૯૨ પછી આદિ– શ્રી જિન સેવાસે નિતિ થાઉ, શ્રી શિવજી ગચ્છનાયક ગાઉં,
દેશ સવે સિર સેરઠ દેશ, નગર નગીને જામ નરેશ. ૧ અંત – સંવત સેલ સેય અડચસી, કેશવ પાટિ પામ્યા ઉલ્હાસી,
ગણું છતીસ ગુણ ભંડાર, માહા મુનીવર ચારિત્ર ધાર, ૧૨
પું તારા માટે ચંદ વને જિમ નંદનવન જાણ, મુનિવર માંહિ મહંત જિસુ મહાવીર વખાણુ. મંત્રા જિમ નવકાર, સ્વરા કેકિલ સલહજઈ હું રૂપ તે જ પરતાપ કરિ, પ્રતાપે શ્રી શિવજીગણિ,
આણંદ કહત ગણી ગાવતાં, ઋદ્ધિ વૃદ્ધિ કરતિ ઘણી. ૧૪ (૧) પ.સં.૪, તેમાં છેવટે, મુનિ સુખસાગર.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦ ૮૨] ૯૭૯ આણંદમુનિ (લે. રૂ૫-જીવરાજકુંવરજી-શ્રીમદ્ભજી
રત્નાકર-કેશવજી–શિવજી-ત્રિલેકસિંહશિ.) (૩૪૬૮) ગણિતસાર ૨.સં.૧૭૩૧ શ્રાવણ દિલ્હીના લાલપુરમાં અંત – દલી જહાનાબાદ વખાણ, અવરંગસાહ છત્રપતિ ,
લેક વસે નિજ સુખિયા સહુ, પરઉપગાર કરે તે બહુ. ૪૦ કાજી તિહાં છે અબદલબાદ, કેટવાલ સિદ્ધા પલાદ, અદાલત સેખ સલેમન, મીર હુસેની ને બહુમાન. ૪૧ જે જે નર આવે ફરિયાદ, સુણ સહુ વાદવિવાદ, તુરતિ લેખ લખી આપે ઘણુ, ન્યાય કરે કુલ મૂલકહ તણ. ૪૨ સખર હજરી કે બાજર, શ્રાવક નાગેરી સિરદારં, રામચંદકે નંદન ૨યાર, માનસંઘ હરિકૃષ્ણ ઉદાર. ૪૩ ભાગીરથ રૂપચંદ વિચા, ધમ્મકાજ થાનક ઘે સાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479